Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 માંથી કપાયું એલિસ કૌશિક નું પત્તુ, સલમાન ખાને જણાવ્યું અભિનેત્રી ના બહાર જવાનું કારણ

Bigg boss 18: બિગ બોસ 18 માંથી એલિસ કૌશિક બહાર થઇ ગઈ છે. હવે સલમાન ખાને એલિસ ના બહાર આવવાનું મુખ્ય કારણ જણાવ્યું છે.

bigg boss 18 alice kaushik eliminated salman khan reveal the reason

bigg boss 18 alice kaushik eliminated salman khan reveal the reason

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 કોન્ટ્રોવર્શિયલ શો છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. શોના 7મા સપ્તાહમાં, વિવિયન ડીસેના, દિગ્વિજય રાઠી, કરણવીર મહેરા, એલિસ કૌશિક, ચાહત પાંડે, અવિનાશ મિશ્રા અને કશિશ કપૂર સહિત સાત સ્પર્ધકોને નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે, એલિસ કૌશિક વોટિંગ ટ્રેન્ડમાં સૌથી નીચે હતી જેને કારણે તેને બિગ બોસ ના ઘરની બહાર જવું પડ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC Jheel mehta: તો આ કારણે તારક મહેતા ની નાની સોનુ એ કહ્યું હતું તેના એક્ટિંગ કરિયર ને અલવિદા, સાથે જ ઝીલ મહેતાએ જણાવ્યું તારક મહેતા છોડવાનું પણ કારણ

બિગ બોસ 18 માંથી બહાર થઇ એલિસ કૌશિક 

આ અઠવાડિયે, એલિસ કશિશને ઘરમાં સૌથી ઓછા મત મળ્યા.સલમાન ખાને એપિસોડ ના શરૂ માં પૂછ્યું હતું કે  ‘તમને શું લાગે છે કે આ વખતે ઘરની બહાર કોણ હશે?’ આ સાંભળીને બધા ચૂપ થઈ જાય છે, પરંતુ એ જ સમયે એલિસ કૌશિક કહે છે, ‘હું સારી રીતે જાણું છું સર, હું આ વખતે ઘરની બહાર જવાની છું.’ આના પર સલમાન ખાન કહે છે, ‘આટલું કહીને તમે તમારી જાતે પગ પર કુહાડી મારી છે નહીં તો આજે તમે કદાચ બચી ગયા હોત, પરંતુ એક બીજી વાત, જ્યારે તમને તમારા પર વિશ્વાસ નથી, તો લોકો આ કેવી રીતે કરી શકે છે, જે. આ અઠવાડિયે થઈ રહ્યું છે. જો મારો મત તમને બચાવી શકે, તો હું તે કરીશ.’


આમ સલમાન ખાને બિગ બોસ 18 ના ઘરમાંથી એલિસ નું બહાર જવાનું કારણ તેની ભૂલ ગણાવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version