Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: તો આ કારણે તારક મહેતા ની નાની સોનુ એ કહ્યું હતું તેના એક્ટિંગ કરિયર ને અલવિદા, સાથે જ ઝીલ મહેતાએ જણાવ્યું તારક મહેતા છોડવાનું પણ કારણ

TMKOC Jheel mehta: ઝીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ ના પાત્ર માં જોવા મળી હતી.તાજેતર માં ઝીલ મહેતા એ તેની એક્ટિંગ કરિયર અને તારક મહેતા છોડવા પાછળ નું કારણ જણાવ્યું છે.

TMKOC sonu aka jheel mehta reveal reason to quitting acting and show

TMKOC sonu aka jheel mehta reveal reason to quitting acting and show

News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: ઝીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ ના પાત્ર માં જોવા મળી હતી.અત્યાર સુધી ચાર અભિનેત્રીઓએ સોનુનું પાત્ર ભજવ્યું છે. ઝીલ મહેતા એ વર્ષો સુધી સિરિયલ માં સોનુ નું પાત્ર ભજવ્યું હતું પછી અચાનક તેને આ શો ને અલવિદા કહી દીધું.તારક મહેતા છોડ્યા બાદ ઝીલ લાઈમલાઈટ થી દૂર છે તાજેતર માં ઝીલ મહેતા એ તેની એક્ટિંગ કરિયર અને તારક મહેતા છોડવા પાછળ નું કારણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો વધુ એક ડીપફેક વિડીયો થયો વાયરલ, આર્યન ખાન સાથેની તસવીરો જોઈ રોષે ભરાયા ચાહકો

ઝીલ મહેતા એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઝીલ મહેતા એ જણાવ્યું કે,  ‘બધી સારી બાબતોનો અંત આવવો જ જોઈએ અને વર્ષ 2012માં મેં શો છોડવાનો નિર્ણય કર્યો. લોકો મને પૂછતા રહ્યા કે મેં આટલો લોકપ્રિય શો કેમ છોડ્યો, પરંતુ મારી બોર્ડની પરીક્ષા હતી અને હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. તે એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ મારે મારા ભવિષ્ય માટે તે કરવું પડ્યું. મેં થોડી જાહેરાતો શૂટ કરી પણ 2019 માં જ્યારે પાપાને હાર્ટ એટેક આવ્યો, ત્યારે મેં બધું બાજુ પર રાખીને પાપાને તેમના વ્યવસાયમાં મદદ કરવાનું નક્કી કર્યું. એક સમયે સ્ટુડિયો લાઇટનું સપનું જોતી નાની છોકરી હવે એક નવું સપનું જોઈ રહી હતી – એક સફળ બિઝનેસવુમન બનવાનું. અને આ સપનું પણ અભિનયની જેમ જ દિલથી હતું.’


ઝીલ મહેતા તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે 28 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં ઝીલે જણાવ્યું હતું કે આ લગ્ન એક ખાનગી સમારંભ હશે. જો કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તેના તમામ કો-સ્ટાર્સને રિસેપ્શન માટે આમંત્રિત કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version