Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ શું હવે બિગ બોસ ના ઘરમાં પણ સાથે જોવા મળશે આ કલાકાર?

Bigg boss 18: બિગ બોસ 18 જલ્દી જ શરૂ થવાનો છે આવી સ્થતિ માં ઘણા સેલેબ્રીટી નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે હવે સમાચાર એવા છે કે આ શો માં તે તારક મહેતા ના બે કલાકારો નો સંપર્ક કરવામાં આવ્યો છે.

bigg boss 18 approached contestants tmkoc mr.and mrs roshan singh sodhi

bigg boss 18 approached contestants tmkoc mr.and mrs roshan singh sodhi

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 જલ્દી જ શરૂ થવાનો છે. આવી સ્થતિ માં ઘણા સેલેબ્રીટી નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમાંથી ઘણા સેલેબ્રિટીઓ એ આ શો કરવાની હા પાડી છે તો ઘણા એ આ શો ને રિજેક્ટ કરી દીધો છે.  હવે સમાચાર એવા છે કે આ શો માં તે તારક મહેતા ના બે કલાકારો નો સંપર્ક કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama trolled: અનુપમા અને અભીરા નું એકસાથે રક્ષાબંધન મનાવવું મેકર્સ ને પડ્યું ભારે, આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અનુપમા

બિગ બોસ 18 માં પણ જોવા મળશે તારક મેહતા ની આ જોડી? 

મીડિયા રિપોર્ટ મુજબ  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસ્ટર રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુ ચરણ સિંહ અને મિસિસ રોશન ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી નો બિગ બોસ ની 18મી સીઝન માટે સંપર્ક કરવામાં આવ્યો છે.. જો આ બંને કલાકારો બિગ બોસના ઘરમાં પ્રવેશવા માટે સંમત થાય છે, તો શોની ટીઆરપીને ભારે હાઇપ મળશે.


મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસના નિર્માતાઓએ બિગ બોસ 18માં આવવા માટે ધાર્મિક ગુરુ અને વાર્તાકાર અનિરુદ્ધાચાર્યજીનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે શોમાં આવવાનું આમંત્રણ નકારી કાઢ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version