Bigg boss 18: શું ખરેખર કુંડલી ભાગ્ય ફેમ ધીરજ ધુપર એ કરી બિગ બોસ 18 માંથી પીછેહઠ? અભિનેતા ના શો ના કરવા પાછળ નું કારણ આવ્યું સામે

Bigg boss 18: બિગ બોસ 18 ઓક્ટોબર મહિનાથી શરૂ થશે.બિગ બોસ ને લઈને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માંથી ધીરજ ધુપરે પીછેહઠ કરી છે.

by Zalak Parikh
bigg boss 18 dheeraj dhoopar left salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ઓક્ટોબર મહિનાથી શરૂ થશે. આ શો માં કોણ ભાગ લેશે તે હજુ સુધી કન્ફ્રર્મ થયું નથી. થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 18માં ટીવી એક્ટર ધીરજ ધૂપરની હાજરી કન્ફર્મ થઈ ગઈ છે. ધીરજ ધૂપરને આ સિઝનનો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક પણ બતાવવામાં આવ્યો હતો.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માંથી ધીરજ ધુપરે પીછેહઠ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18 promo: સમય ના તાંડવ સાથે બિગ બોસ 18 નો ધમાકેદાર પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન નો શો

બિગ બોસ 18 માં નહીં જોવા મળે ધીરજ ધુપર? 

મીડિયા રિપોર્ટ મુજબ ધીરજ ધુપરે બિગ બોસ 18 માંથી પીછેહઠ કરી છે. રિપોર્ટ મુજબ ધીરજ ધૂપરે બિગ બોસ 18માંથી પીછેહઠ કરી કારણ કે તેણે સાંભળ્યું હતું કે કેટલાક લોકપ્રિય ચહેરા શોમાં આવી રહ્યા છે અને તેમની શો જીતવાની શક્યતા ઓછી છે.


બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ શો 6 ઓક્ટોબર થી સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More