Site icon

Bigg boss 18: બિગ બોસ 18 ના ઘર ની અંદર નો જોવા મળ્યો સુંદર નજારો, કલર્સ ટીવી એ શેર ર્ક્યો વિડીયો

Bigg boss 18: બિગ બોસ 18 6 ઓક્ટોબર થી શરુ થઇ રહ્યો છે. આ દરમિયાન કલર્સ ટીવી એ ઘર ની અંદર નો વિડીયો શેર કર્યો છે.

bigg boss 18 inside house video goes viral

bigg boss 18 inside house video goes viral

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18:  બિગ બોસ 18 6 ઓક્ટોબર થી શરુ થઇ રહ્યો છે.આવતીકાલે બિગ બોસ નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે. સલમાન ખાન ના આ શો માં અત્યારસુધી 4 સ્પર્ધક ના નામ સામે આવી ચુક્યા છે. તેવામાં કલર્સ ટીવી એ ઘર ની અંદર નો વિડીયો શેર કર્યો છે. આ વખતે ઘરને એવી શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમારા હોશ ઉડી જશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Namo Bharat Walk for Courage: મનીષ મલ્હોત્રાના ‘નમો ભારત-વોક ફોર કરેજ’ ઇવેન્ટની PM મોદીએ કરી પ્રશંસા, આપી આ પ્રતિક્રિયા.

બિગ બોસ 18 ના ઘર નો નજારો 

કલર્સ ટીવી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેની શરૂઆત ઘડિયાળ ના કાંટા ફરવાથી થાય છે. પ્લેબેકમાં અવાજ સાંભળવા મળે છે કે ઘરમાં ઘડિયાળ તો નથી. પરંતુ બિગ બોસ તમને સમજાવશે કે તમારો સમય દરેક ક્ષણે કેવી રીતે બદલાશે કારણ કે સમયનો તાંડવ શરૂ થવાનો છે.વિડીયો માં ગાર્ડન એરિયા, પૂલ એરિયા,ઘરનો રસોડું, બેડરૂમ, લિવિંગ એરિયા અને બાથરૂમ એરિયા બતાવવામાં આવ્યો છે. આ વખતે જે વસ્તુ ઘરમાં અલગ હશે તે છે ઘરની જેલ. જેલની ડિઝાઈન પણ તમને જૂના સમયની યાદ અપાવશે.


આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે – ‘નવા ટ્વિસ્ટ સાથે નવું ઘર, બિગ બોસ જાણે છે કે આ સીઝન તમને તમારી સીટ પર રાખશે. આ શોનું પ્રીમિયર આવતીકાલે રાત્રે 9 વાગ્યે કલર્સ ટીવી પર થશે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version