Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: નિયા શર્મા બાદ હવે આ અભિનેત્રી કરશે સલમાન ખાન ના શો માં એન્ટ્રી!બિગ બોસ 18 ના બીજા સ્પર્ધક નું નામ આવ્યું સામે

Bigg boss 18: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહ્યો છે આ અગાઉ નિયા શર્મા નું નામ કન્ફર્મ થયું હતું તેવામાં હવે શો ના બીજા કન્ફર્મ સ્પર્ધક નું નામ સામે આવ્યું છે.

bigg boss 18 pandya store fame actress alice kaushik name confirmed for salman khan show

bigg boss 18 pandya store fame actress alice kaushik name confirmed for salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો ના કોણ લેશે તેની સૂચિ જાહેર કરવામાં નથી આવી પરંતુ ખતરો કે ખિલાડી ના ગ્રાન્ડ ફિનાલે માં રોહિત શેટ્ટી એ નિયા શર્મા ની બિગ બોસ માં એન્ટ્રી કન્ફર્મ કરી હતી. તેવામાં હવે શો ના બીજા કન્ફર્મ સ્પર્ધક નું નામ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ, જાણો કેવી રીતે થયો એક્ટર સાથે આ અકસ્માત

બિગ બોસ 18 માં થઇ એલિસ કૌશિક ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ ટીવી અભિનેત્રી એલિસ કૌશિક સલમાન ખાનના રિયાલિટી શોમાં ભાગ લેવા જઈ રહી છે.એલિસ એ ટીવી સિરિયલ ‘સૂર્યપુત્ર કર્ણ થી અભિનય માં ડેબ્યુ કર્યું હતું.એલિસ છેલ્લે સ્ટારપ્લસ ની સિરિયલ પંડ્યા સ્ટોર માં જોવા મળી હતી. આ સાથે જ એલિસ નું નામ તેના પંડ્યા સ્ટોર ના કો સ્ટાર કંવર ધિલ્લોન સાથે જોડવામાં આવી રહ્યું છે.


બિગ બોસ 18 માં નિયા શર્મા અને એલિસ કૌશિક સિવાય, શિલ્પા શિરોડકર, મુસ્કાન બામને, શહેઝાદા ધામી જેવા સેલેબ્સ ના નામની પણ પુષ્ટિ થઈ હોવાનું કહેવાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version