Site icon

Bigg boss 18 promo: સમય ના તાંડવ સાથે બિગ બોસ 18 નો ધમાકેદાર પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન નો શો

Bigg boss 18 promo: બિગ બોસ 18 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં મેકર્સ એ શો નો પ્રોમો રિલીઝ કર્યો છે અને સાથે આ શો ક્યાં અને ક્યારે જોવા મળશે તે પણ જણાવ્યું છે.

bigg boss 18 promo salman khan hosted show grand premiere on 6th october

bigg boss 18 promo salman khan hosted show grand premiere on 6th october

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18 promo: બિગ બોસ 18  ટૂંક સમય માં શરૂ થવાનો છે. લોકો બિગ બોસ 18 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં મેકર્સ એ શો નો પ્રોમો રિલીઝ કર્યો છે અને સાથે આ શો ક્યાં અને ક્યારે જોવા મળશે તે પણ જણાવ્યું છે. આ શો ને પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાનો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ અભિનેતા ની થઇ સલમાન ખાન ના શો બિગ બોસ 18 માં એન્ટ્રી કન્ફર્મ, જાણો કોણ છે તે એક્ટર

બિગ બોસ 18 નો પ્રોમો 

કલર્સ ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલો ‘બિગ બોસ 18’નો નવો પ્રોમો શેર કર્યો હતો. ક્લિપમાં, સલમાન ખાન શોનો પરિચય આપતા અને ખીલું રહ્યો છે કે આ વખતે આ શો વધુ રસપ્રદ અને પડકારજનક હશે. આ ફિલ્મ ને શેર કરતા તેને  કેપ્શન આપ્યું, ‘આ વખતે ઘરમાં ભૂકંપ આવશે, કારણ કે બિગ બોસમાં સમયનો તાંડવ હશે. જુઓ Bigg Boss 18, ગ્રાન્ડ પ્રીમિયર 6 ઑક્ટોબરે રાત્રે 9 વાગ્યે, ફક્ત કલર્સ અને જિયો સિનેમા પર.’


બિગ બોસ 18 માં કોણ સ્પર્ધક બની ને આવશે તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. મીડિયા રિપોર્ટ મુજબ નિયા શર્મા અને ધીરજ ધુપર શો ના કન્ફર્મ સ્પર્ધક છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version