Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18 shehzada dhami: બિગ બોસ 18 ના ઘરમાં જોવા મળશે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આ અભિનેતા, શો નો ઇન્ટ્રોડકશન પ્રોમો માં જોવા મળી એક્ટર ની ઝલક

:Bigg boss 18 shehzada dhami: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં ચેનલે સ્પર્ધક ના ઇન્ટ્રોડક્શન પ્રોમો રિલીઝ કર્યા છે હવે આ પ્રોમો માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ અભિનેતા ની ઝલક જોવા મળી હતી

bigg boss 18 promo YRKKH fame actor shehzada dhami will participate in salman khan show

bigg boss 18 promo YRKKH fame actor shehzada dhami will participate in salman khan show

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18 shehzada dhami: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ  રહ્યો છે.તેવામાં ચેનલે સ્પર્ધક ના ઇન્ટ્રોડક્શન પ્રોમો રિલીઝ કર્યા છે. પહેલા પ્રોમોમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકરના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. બીજા પ્રોમોમાં હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ અભિનેતા ની ઝલક જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nia sharma Bigg boss 18: અધધ આટલી બધી ફી લઇ નિયા શર્મા બની બિગ બોસ 18 ની સૌથી મોંઘી સ્પર્ધક, જાણો દરરોજ કેટલી કમાણી કરશે અભિનેત્રી

યે રિશ્તા નો શહેજાદા ધામી બિગ બોસ 18 માં જોવા મળશે. 

બિગ બોસ 18 નો જે ઇન્ટ્રોડક્શન પ્રોમો સામે આવી રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે એક અભિનેતા કહી રહ્યો છે કે,, ‘હું પંજાબનો છું. મેં 4 શો કર્યા છે. મને ખબર નથી કે એક દિવસ શું થયું, જ્યારે મારા નિર્માતાએ આખા યુનિટની સામે મારું અપમાન કર્યું. તેઓ મારું અપમાન કરતા હતા, મને અપમાનિત કરતા હતા અને મને ત્યાંથી બહાર કાઢી મુક્યો. મને મારા ભાગ્યથી વધુ લેવાનો અધિકાર નથી અને તેને મારી પાસેથી છીનવી લેવાનો કોઈને પણ અધિકાર નથી.’ આ અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો અરમાન એટલેકે શહેજાદા ધામી છે.


શેહજાદા ધામી ને સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી રાતોરાત કાઢી મુકવામાં આવ્યો હતો તેની સાથે તેની કો સ્ટાર પ્રતીક્ષા હોનમુખે ના પણ બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Mirzapur Movie Shoorveer Song Fine ‘મિર્ઝાપુર ધ મૂવી’ ના મેકર્સ પર દિલ્હી હાઈકોર્ટે ફટકાર્યો અધધ ₹૫૦ હજારનો દંડ, ક્લાઈમેક્સમાં ‘આ’ ગીત વગાડવા સામે વિવાદ
Koffee With Karan Season 9 ‘કોફી વિથ કરણ સીઝન ૯’ માં સલમાન ખાન બનશે પહેલા મહેમાન, શોનો ધમાકેદાર પ્રોમો રિલીઝ
The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Exit mobile version