Site icon News Continuous Bureau | Mumbai

Nia sharma Bigg boss 18: અધધ આટલી બધી ફી લઇ નિયા શર્મા બની બિગ બોસ 18 ની સૌથી મોંઘી સ્પર્ધક, જાણો દરરોજ કેટલી કમાણી કરશે અભિનેત્રી

Nia sharma Bigg boss 18: બિગ બોસ 18 માં નિયા શર્મા ની એન્ટ્રી પાક્કી છે હવે નિયા શર્મા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ નિયા બિગ બોસ 18 ની સૌથી મોંઘી સ્પર્ધક બની ગઈ છે ચાલો જાણીયે મેકર્સ તેને દરરોજ કેટલા લાખ રૂપિયા આપશે.

nia sharma becomes the highest paid contestant of bigg boss 18

nia sharma becomes the highest paid contestant of bigg boss 18

News Continuous Bureau | Mumbai 

Nia sharma Bigg boss 18:  બિગ બોસ 18 જલ્દી જ શરુ થવાનો છે નિયા શર્મા આ શો ની પહેલી કન્ફર્મ સ્પર્ધક બની ગઈ છે.ખતરો કે ખિલાડી ના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન શો ના હોસ્ટ રોહિત શેટ્ટી એ નિયા વિશે જાહેરાત કરી હતી.હવે નિયા શર્મા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ નિયા બિગ બોસ 18 ની સૌથી મોંઘી સ્પર્ધક બની ગઈ છે ચાલો જાણીયે મેકર્સ તેને દરરોજ કેટલા લાખ રૂપિયા આપશે.      

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik and Saba: શું રિતિક રોશને કરી લીધા સબા આઝાદ સાથે ગુપચુપ લગ્ન? અભિનેતા ની એક પોસ્ટ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

બિગ બોસ 18 માટે નિયા શર્મા ની ફી 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસના મેકર્સ નિયા શર્માને દરરોજ 5 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે એક સપ્તાહમાં 37 લાખ 80 હજાર રૂપિયા ની કમાણી કરશે. મીડિયા રીપ્રોત માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસના નિર્માતાઓએ નિયા શર્મા સાથે માત્ર 15 દિવસ માટે કરાર કર્યો છે.એટલે કે નિયા શર્મા બિગ બોસ ના ઘરમાં માત્ર 15 દિવસ જ રહેશે.


ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિયા શોની સૌથી મોંઘી સ્પર્ધક છે. જોકે મેકર્સ તરફ થી નિયા ની ફી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version