Site icon News Continuous Bureau | Mumbai

Hrithik and Saba: શું રિતિક રોશને કરી લીધા સબા આઝાદ સાથે ગુપચુપ લગ્ન? અભિનેતા ની એક પોસ્ટ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

Hrithik and Saba: રિતિક રોશને તાજેતર માં એક પોસ્ટ શેર કરી છે જેને જોઈ ને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે તેને સબા આઝાદ સાથે લગ્ન કરી લીધા છે.

hrithik roshan saba azad share 3rd anniversary photo

hrithik roshan saba azad share 3rd anniversary photo

News Continuous Bureau | Mumbai

Hrithik and Saba: રિતિક રોશન તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માં વ્યસ્ત છે. રિતિક તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. રિતિક એ તેની પત્ની સુઝેન સાથે છૂટાછેડા લીધા છે ત્યારબાદ રિતિક અભિનેત્રી સબા આઝાદ ને ડેટ કરી રહ્યો છે તેવામાં રિતિક રોશને તાજેતર માં એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે તેને સબા આઝાદ સાથે લગ્ન કરી લીધા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત થયા હોસ્પિટલમાં દાખલ, પત્ની એ જણાવ્યું અભિનેતા નું હેલ્થ અપડેટ

રિતિક રોશન ની પોસ્ટ થઇ વાયરલ 

રિતિક રોશને તેના ઇન્ટાગ્રામ પર તેની અને સબા ની એક તસવીર શેર કરી છે આ તસવીર સાથે શેર કરતા રિતિકે લખ્યું, હેપ્પી એનિવર્સરી પાર્ટનર…1-10-2024. આ સાથે જ સબા એ પણ  તે જ ફોટો શેર કર્યો અને લખ્યું, “હેપ્પી 3 વર્ષ પાર્ટનર.” હવે આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયાઓ શરૂ કરી દીધી છે.

 



સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું,  “રિતિક, શું તમે સબા સાથે લગ્ન કર્યા?” બીજા એકે લખ્યું, “સબા, તું રિતિક ની ગર્લફ્રેન્ડ છે, તારેસાથે રહીને આટલો સમય થઈ ગયો છે, તો પછી તું રિતિક સાથે લગ્ન કેમ નથી કરતી?”.અન્ય એકે લખ્યું,  “રિતિક, જો તમે સબા સાથે લગ્ન કરશો, તો સબાએ હિન્દુ ધર્મ અપનાવવો પડશે.” વધુ એક યુઝરે લખ્યું, “ના – ના, તેઓ ત્રણ વર્ષથી સાથે છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version