Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં પહેલા જ દિવસે શહેજાદા ધામી એ બતાવ્યો પોતાનો રંગ, આ કારણે અભિનેતા થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

Bigg boss 18: બિગ બોસ 18 માં યે રિશ્તા ના અરમાન એટલે કે શહેજાદા ધામી એ એન્ટ્રી કરી છે. શો માં પ્રવેશતા ની સાથે જ શહેજાદા એ પોતાનો રંગ બતાવ્યો છે અભિનેતા ની આ એક હરકત ને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
bigg boss 18 shehzada dhami make fun chum darang name

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 માં 18 સ્પર્ધકોએ પ્રવેશ કર્યો છે અને તેઓ ત્રણ મહિના સુધી ઘરમાં બંધ રહેશે.ટીવી ના મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ ના ઘરમાં યે રિશ્તા ના અરમાન એટલે કે શહેજાદા ધામી એ એન્ટ્રી કરી છે.શો માં પ્રવેશતા ની સાથે જ શહેજાદા એ પોતાનો રંગ બતાવ્યો છે અભિનેતા ની આ એક હરકત ને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 ના ચોથા સ્પર્ધક નું નામ આવ્યું સામે, ઘણા વર્ષો બાદ જોવા મળશે ટીવી નો હેન્ડસમ હંક

શહેજાદા ધામી થયો ટ્રોલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શહેજાદા અવિનાશ મિશ્રા સાથે ઘરના ગાર્ડન એરિયામાં વાત કરી રહ્યા છે આ પછી શહેજાદા ચુમ દરંગ ના નામની મજાક ઉડાવે છે અને કહે છે કે તેનું નામ ફક્ત ચુમ છે… પછી અવિનાશ કહે છે ના… પૂરું નામ કંઈક હોવું જોઈએ, પણ શહેજાદા સંમત નથી અને તે કહે છે, ‘અરે, તે માત્ર એક ચુમ છે.’ તે પછી જ ચુમ દરંગ ત્યાં પ્રવેશે છે અને તેણીએ તેનું આખું નામ જાહેર કર્યું હતું.


સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકો શહેજાદા ને ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સલમાનને પણ બિગ બોસ ના ગ્રાન્ડ પ્રીમિયર વખતે શહેજાદા નું વલણ પસંદ ન આવ્યું અને તેણે તેને ઠીક કરવા પણ કહ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More