Site icon

Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ કલાકાર! થોડા મહિના પહેલા લાઈમલાઈટમાં આવ્યો હતો અભિનેતા

Bigg boss 18: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી સ્ટ્રીમ થશે, નિયા શર્મા અને એલિસ કૌશિક બાદ હવે શો માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આ અભિનેતા નું નામ સામે આવી રહ્યું છે જે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કરશે.

bigg boss 18 TMKOC fame actor gurucharan singh to enter in salman khan show

bigg boss 18 TMKOC fame actor gurucharan singh to enter in salman khan show

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી સ્ટ્રીમ થશે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યો છે લોકો આ શો ને લઈને ખુબ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા નિયા શર્મા અને એલિસ કૌશિક નું નામ સામે આવ્યું હતું હવે શો માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આ અભિનેતા નું નામ સામે આવી રહ્યું છે જે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કરશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Tripti dimri: જાણો કેમ જયપુર ની મહિલાઓ એ તૃપ્તિ ડીમરી વિશે કહ્યું, “મોઢું કાળું કરો આનું .”

બિગ બોસ 18 ના ઘરમાં જોવા મળશે ગુરુચરણ સિંહ?

મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરચરણ સિંહને બિગ બોસ 18 માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેનું શોમાં જવું લગભગ કન્ફર્મ માનવામાં આવે છે. જોકે, મેકર્સ દ્વારા આ અંગે કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.


તમને જણાવી દઈએ કે ગુરૂચરણ સિંહ ત્યારે લાઈમલાઈટ માં આવ્યો હતો જયારે તે ગાયબ થયો હતો.22 દિવસ બાદ અભિનેતા તેના ઘરે પરત ફર્યો હતો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version