Site icon

Bigg boss 18 Update: બિગ બોસના ઘરમાં વિવિયન એ આપી શહેજાદા ધામી ને આવી સલાહ, યે રિશ્તા ફેમ અભિનેતા નું રિકેશન થયું વાયરલ

Bigg boss 18 Update: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ ના ઘરમાં વિવયન અને શહેજાદા વચ્ચે કારકિર્દી ને લઈને વાત ચાલી રહી હતી જે બાદ વિવિયન એ શહેજાદા ને સલાહ પણ આપી હતી.

bigg boss 18 update Vivian gave this advice to Shahejada Dhami

bigg boss 18 update Vivian gave this advice to Shahejada Dhami

News Continuous Bureau | Mumbai

Bigg boss 18 Update: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ ના ઘરમાં 18 સ્પર્ધકો એ એન્ટ્રી કરી છે. ઘરમાં પહેલા જ દિવસે શહેજાદા એ ચુંમ દરંગ ની મજાક ઉડાવી હતી. જેને લઈને તેને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે વિવિયન ડીસેના એ શહેજાદા ધામી સાથે કારકિર્દી ને લઈને વાત કરી હતી જેના પર શહેજાદા એ રિએક્ટ કર્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nia sharma: બિગ બોસ 18 માં લાસ્ટ મોમેન્ટ પર ભાગ ન લેવા બદલ નિયા પાસે ચાહકે કરી માફી ની માંગણી,અભિનેત્રી નો જવાબ થયો વાયરલ

વિવિયન અને શહેજાદા વચ્ચે થઇ બોલાચાલી 

ગાર્ડન એરિયામાં, વિવિયન શહેજાદા ને અભિનયનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે, શહેજાદા નિર્માતા રાજન શાહી સાથેના તેના ભૂતકાળના ઝઘડા વિશે વાત કરવાનું શરૂ કરે છે.વિવિયનએ કહ્યું કે ‘અગાઉના કલાકારોને હીરો બનવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, અગાઉ સોશિયલ મીડિયા નહોતું અને દર્શકો માત્ર ટેલિવિઝન સુધી જ મર્યાદિત હતા.’ આ સાંભળી શહેજાદા ગુસ્સે થાય છે અને તેની સાથે દલીલબાજી કરે છે. વિવિયન એ વધુમાં કહ્યું કે ‘હવે ટીવી કલાકારો, જેઓ તેમના જીવનની શરૂઆતમાં સફળતા મેળવે છે, તેઓ ઘમંડી બની ગયા છે.’


શહેજાદા એ વિવિયન ના આ વાક્ય પર સવાલ ઉઠાવતા પૂછ્યું, ‘શું તે કહેવા માંગે છે કે આજના કલાકારો મહેનત નથી કરતા?’ વિવિયન શહેજાદા ને જવાબ ની સાથે સલાહ આપતા કહે છે કે ‘વ્યક્તિએ પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ અને અંતિમ પરિણામ વિશે વિચારવું જોઈએ નહીં’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version