Site icon

Bigg boss 18: પતિ થી અલગ થઇ રહેલી બોલિવૂડ ની આ અભિનેત્રી કરી રહી છે બિગ બોસ 18 માં એન્ટ્રી? સલમાન ખાન સાથે કરી ચુકી છે કામ

Bigg boss 18: બિગ બોસ 18 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે આ શો ના સ્પર્ધકો ને લઈને રોજ નવા નવા ખુલાસા થતા રહે છે તેવામાં હવે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી નું નામ સામે આવી રહ્યું છે.

Bigg boss 18 urmila matondkar may enter in salman khan show

Bigg boss 18 urmila matondkar may enter in salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આ શો ઓક્ટોબર મહિનામાં સ્ટ્રીમ થશે. દરવખત ની જેમ આ વખતે પણ સલમાન ખાન જ આ શો ને હોસ્ટ કરશે. આ શો ના સ્પર્ધકો ને લઈને રોજ નવા નવા ખુલાસા થતા રહે છે તેવામાં હવે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી નું નામ સામે આવી રહ્યું છે.આ અભિનેત્રી  પરંતુ ઉર્મિલામાતોંડકર છે. જેને તેના પતિ સાથે છૂટાછેડા ની અરજી દાખલ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 ના પ્રથમ સ્પર્ધક નું નામ આવ્યું સામે, રોહિત શેટ્ટી એ ખતરો કે ખિલાડી ના ગ્રાન્ડ ફિનાલે માં કરી હતી જાહેરાત

બિગ બોસ 18 માટે ઉર્મિલા માતોંડકર નો કરવામાં આવ્યો સંપર્ક 

મીડિયા રિપોર્ટ મુજબ  ઉર્મિલા માતોંડકર નો સલમાન ખાન ના શો બિગ બોસ 18 માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે ઘણા રિયાલિટી શોને જજ કરી ચૂકેલી ઉર્મિલાએ હજુ સુધી બિગ બોસ 18માં જોડાવાની હા પાડી નથી.


તમને જણાવી દઈએ કે, ઉર્મિલા અને સલમાન ખાને 25 વર્ષ પહેલા આવેલી ફિલ્મ જાનમ સમજા કરો માં સાથે કામ કર્યું હતું. હાલ અભિનેત્રી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Copyright Dispute: બોક્સ ઓફિસ કલેક્શન પર કોર્ટની નજર: ‘ધુરંધર 2’ ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આપ્યો અત્યાર સુધીનો સૌથી કડક આદેશ.
Mahavatar Casting Update: વિકી કૌશલની ‘મહાવતાર’માં દીપિકા પાદુકોણ આઉટ? 800 કરોડની ફિલ્મની આ એક્ટ્રેસ લેશે જગ્યા
Raaka star cast fees: શું ‘રાકા’ માટે અલ્લુ અર્જુને લીધા 175 કરોડ? દીપિકા અને રશ્મિકાની ફી જાણીને પણ હોશ ઉડી જશે!
Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Exit mobile version