Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 House Revealed: બિગ બોસ 19 ના ઘર ની અંદર ની તસવીરો આવી સામે, જુઓ કેવું છે સલમાન ખાન ના શો નું ઘર

Bigg Boss 19 House Revealed: આ વર્ષે બિગ બોસ ના ઘરમાં ઘર વાલો કી સરકાર થીમ હશે, જેમાં અસેમ્બલી રૂમ મુખ્ય કેન્દ્ર હશે અને જેલ ની જગ્યા પર નવા સજા ટાસ્ક લાગુ કરવામાં આવશે.

Bigg Boss 19 House Revealed: Democracy Theme, Assembly Room, No Jail This Season

Bigg Boss 19 House Revealed: Democracy Theme, Assembly Room, No Jail This Season

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 House Revealed: બિગ બોસ 19 હવે નવા લોકશાહી ફોર્મેટ સાથે પરત આવી રહ્યો છે. આ વખતે ઘરના તમામ નિર્ણયો હાઉસમેટ્સ  દ્વારા લેવામાં આવશે. ઉમંગ કુમાર અને વનિતા દ્વારા ડિઝાઇન કરાયેલ ઘરમાં કેબિન ઇન ધ વૂડ્સથીમ છે, જેમાંવૂડન ટેક્સચરઅને એનિમલ સ્કલ્પચર્સ જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TRP Chart: TRP રેન્કિંગમાં ‘અનુપમા’ ફરી ટોચ પર, જાણો બીજા શો ના શું છે હાલ

ઘરની નવી રાજકીય જગ્યા

અસેમ્બલી રૂમ  એ ઘર ના  ‘DNA’ તરીકે કામ કરશે. અહીં ડિબેટ્સ , વોટિંગ અને  નિર્ણયો  થશે.  વી-શેપ સીટિંગ  સાથે આ રૂમ  પાર્લામેન્ટ સ્ટાઈલ માં ડિઝાઇન કરાયો છે. અહીં  સ્પીકર  અને  વિપક્ષ  વચ્ચે તર્કસંગત ચર્ચાઓ થશે. આ વખતે ઘરમાં જેલ  નહીં હોય. તેના બદલે  સજા ટાસ્ક  હશે જેમ કે  પબ્લિક માફી , શાંતિ ઝોન ,  ભોજન વગરના કલાકો વગેરે. આ ટાસ્ક  ચૂંટણી શૈલી માં ઘરના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવશે.


 

સલમાન ખાન આ વખતે તેમના ઓરિજિનલ સ્વેગ સાથે પાછા ફરશે. વીકએન્ડ કા વાર  દરમિયાન તેઓ વધુ  સક્રિય  રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version