Site icon

Bigg boss 19: બિગ બોસ 19ના સ્ટેજ પર સલમાને પહેલીવાર અરિજીત સાથેના વિવાદ પર કરી વાત, જાણો ભાઈજાન એ શું આપી સ્પષ્ટતા

Bigg boss 19: બિગ બોસ 19 ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. બિગ બોસ ના સ્ટેજ પર પહેલીવાર સલમાન ખાન એ તેના અને અરિજીત ના ઝગડા પર વાત કરી હતી.

Bigg boss 19 Salman Khan Breaks Silence on Arijit Singh Feud, Calls It a Misunderstanding

Bigg boss 19 Salman Khan Breaks Silence on Arijit Singh Feud, Calls It a Misunderstanding

News Continuous Bureau | Mumbai

Bigg boss 19: સલમાન ખાન અને ગાયક અરિજીત સિંહ વચ્ચે વર્ષો જૂનો વિવાદ હવે સમાપ્ત થયો લાગે છે. બિગ બોસ 19ના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં સલમાને પહેલીવાર ખુલ્લેઆમ કહ્યું કે “અરિજીત સાથે કોઈ દુશ્મની નહોતી, માત્ર ગેરસમજ હતી – અને એ મારી તરફથી હતી.” તેણે ઉમેર્યું કે “અરિજીત હવે મારી ફિલ્મ ‘ટાઈગર 3’ અને ‘બેટલ ઓફ ગલવાન’ માટે પણ ગીતો ગાઈ રહ્યો છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Govinda Sunita Ahuja Gift: ‘સોના કિતના સોના હૈ…’ કરવા ચોથ પર ગોવિંદાએ સુનીતા આપી એવી ખાસ ગિફ્ટ કે જોઈને તમારી પણ આંખો થઇ જશે પહોળી

2014ના સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સથી શરૂ થયેલી વાત

વિવાદ 2014ના સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સમાં શરૂ થયો હતો, જ્યાં અરિજીત એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવ્યો હતો. સલમાને મજાકમાં પૂછ્યું – “તમે સૂઈ ગયા હતા?” – જેના જવાબમાં અરિજીતે કહ્યું – “તમે લોકો ને સુવાડી દીધા યાર.” આ વાત સલમાને અપમાન તરીકે લીધી હતી, અને ત્યાર બાદ અરિજીતના કેટલાક ગીતો તેમની ફિલ્મોમાંથી હટાવાયા હોવાના અહેવાલો આવ્યા.2016માં અરિજીતે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા સલમાન ની જાહેર માફી માંગી હતી. તેમણે કહ્યું કે “મારું કોઈ અપમાન કરવાનો ઈરાદો નહોતો, અને આ સમગ્ર ઘટના માત્ર ગેરસમજ હતી.” ફેન્સે પણ સલમાને માફી સ્વીકારવા માટે અપીલ કરી હતી.


બિગ બોસ 19માં સલમાને કહ્યું – “અરિજીત અને હું સારા મિત્રો છીએ. એ ગેરસમજ મારી તરફથી હતી. હવે એ મારા માટે ગીતો પણ ગાઈ રહ્યો છે.” આ નિવેદનથી વર્ષો જૂનો વિવાદ સમાપ્ત થયો લાગે છે અને ફેન્સે બંનેને ફરી સાથે જોવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version