Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ટીવી પહેલા ઓટીટી પર સ્ટ્રીમ થશે બિગ બોસ 19, સલમાન ખાન ની સાથે આ બે સેલેબ્રીટી કરશે શો ને હોસ્ટ

Bigg Boss 19: બિગ બોસ 19 ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ શો ટીવી પહેલા જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે તેમજ સલમાન સાથે બે નવા સેલેબ્રીટી પણ જોડાશે

Bigg Boss 19 Salman Khan to Host Longest Season Yet Launching First on OTT

Bigg Boss 19 Salman Khan to Host Longest Season Yet Launching First on OTT

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ભારતના સૌથી લોકપ્રિય રિયાલિટી શો  ‘બિગ બોસ’  હવે નવા ફોર્મેટમાં દર્શકો સામે આવશે. ‘બિગ બોસ 19’  હવે ટીવી પર નહીં પરંતુ પહેલા ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. આ શો 29 કે 30 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા છે અને આ વખતે માત્ર એક જ વર્ઝન હશે – એટલે કે અલગથી ટીવી માટે શો બનાવવામાં નહીં આવે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Teaser Release: રણવીર સિંહ અને સંજય દત્ત ની ફિલ્મ ધુરંધર નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે આ બંને સુપરસ્ટાર ની મુવી

સલમાન ખાન સાથે જોડાશે નવા હોસ્ટ

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન, જેમણે અત્યાર સુધી બિગ બોસના અનેક સિઝન હોસ્ટ કર્યા છે, આ વખતે પણ શોનું પ્રીમિયર અને ગ્રાન્ડ ફિનાલે હોસ્ટ કરશે. પરંતુ તેની ફિલ્મોની વ્યસ્તતા વચ્ચે, શોના દૈનિક એપિસોડ માટે રોહિત શેટ્ટી, ફરાહ ખાન અથવા અનિલ કપૂર જેવા સેલિબ્રિટીઝને હોસ્ટ તરીકે જોડવામાં આવશે.


આ સિઝન અત્યાર સુધીનો સૌથી લાંબો હશે જે કુલ 5 મહિના ચાલશે. શરૂઆતમાં 15 કન્ટેસ્ટન્ટ ઘરમાં પ્રવેશ કરશે અને પછી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા વધુ 5 જેટલા સેલિબ્રિટી જોડાશે. આ વખતે શોમાં એક AI રોબોટ પણ જોવા મળશે, જે શોમાં નવો ટ્વિસ્ટ લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version