Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Teaser Release: રણવીર સિંહ અને સંજય દત્ત ની ફિલ્મ ધુરંધર નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે આ બંને સુપરસ્ટાર ની મુવી

Dhurandhar Teaser Release: રણવીર સિંહ અને સંજય દત્ત ની ફિલ્મ 'ધુરંધર' નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે. ગેંગસ્ટર લુકમાં રણવીર સિંહનો જબરદસ્ત અવતાર, સંજય દત્ત અને આર માધવન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Ranveer Singh Dhurandhar Teaser Out Film to Release on 5 December 2025

Ranveer Singh Dhurandhar Teaser Out Film to Release on 5 December 2025

News Continuous Bureau | Mumbai

Dhurandhar Teaser Release: રણવીર સિંહ એ પોતાના 40મા જન્મદિવસે ફેન્સને ખાસ સરપ્રાઈઝ આપ્યું છે. તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’  નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં રણવીર લાંબા વાળ, ઘાટી દાઢી અને મોઢામાં સિગારેટ સાથે એક ગેંગસ્ટર લુકમાં જોવા મળે છે. ટીઝર રિલીઝ સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર થઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: અનુપમા ને હરાવી ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન હાસિલ કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સફળતા ને લઈને ભીડે માસ્ટર એ તોડ્યું મૌન

ટીઝરમાં રણવીરનો ઘાતક ડાયલોગ

ટીઝરની શરૂઆત આર માધવન ના અવાજથી થાય છે: “ઘણાં વર્ષો પહેલા કોઈએ કહ્યું હતું… હવે બગાડવાનો સમય આવી ગયો છે.” ત્યારબાદ રણવીર સિંહ કહે છે: “ઘાયલ છું એટલે ઘાતક છું.” આ ડાયલોગ્સે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો છે. ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય પાત્રમાં છે. સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, આર માધવન અને અક્ષય ખન્નાપણ મહત્વની ભૂમિકામાં છે. ટીઝરમાં તમામ કલાકારોની ઝલક જોવા મળી છે. ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા છે, જેમાં એક્શન અને ઇમોશન બંને હશે.


‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રણવીર સિંહના લુક અને ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના દિગ્દર્શક અને મેકર્સે પણ કહ્યું છે કે આ ફિલ્મ રણવીર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version