Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: દિલ્હી ની સડકો પર વડાપાવ વેચીને અધધ આટલી કમાણી કરે છે ચંદ્રિકા દીક્ષિત, એક દિવસ ની ઇન્કમ સાંભળી તમે પણ ચોંકી જશો

Bigg boss OTT 3: દિલ્હીની પ્રખ્યાત 'વડા પાવ ગર્લ' ચંદ્રિકા દીક્ષિતે બિગ બોસ OTT 3 માં ખુલાસો કર્યો કે તે વડાપાવ વેચીને દરરોજ અધધ આટલી કમાણી કરે છે.

bigg boss ott 3 chandrika dixit reveals her per day income by selling vada pav

bigg boss ott 3 chandrika dixit reveals her per day income by selling vada pav

News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 જીઓ સિનેમા પર સ્ટ્રીમ .થઇ રહ્યો છે  આ શો માં પત્રકાર, સ્ટાર્સ, યુટ્યુબર્સ અને પ્રભાવકો સુધી ના લોકો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ શો માં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર વડાપાવ ગર્લ એ પણ ભાગ લીધો છે વડાપાવ ગર્લ નું નામ ચંદ્રિકા દીક્ષિત છે. ચંદ્રિકા દિલ્હી ની સડકો પર વડાપાવ વેચવાનું કામ કરે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Kalki 2898 ad: કલ્કી 2898 નું બીજું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન નો જોવા મળ્યો એક્શન અવતાર

બિગ બોસ ઓટિટિ 3 ની સ્પર્ધક ચંદ્રિકા દીક્ષિત ની કમાણી 

બિગ બોસ ઓટિટિ 3 હાઉસ ની અંદર, ચંદ્રિકાએ જાહેર કર્યું કે તે વડાપાવ વેચીને દરરોજ 40,000 કમાય છે. તેની રોજની કમાણી સાંભળીને બધા ચોંકી ગયા. આટલું જ નહીં ચંદ્રિકાએ પોતાની જાતને ટ્રોલ થવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું, ‘લોકો ટિપ્પણી કરે છે, તે તેમનું કામ છે. એવા ઘણા લોકો છે જેઓ અન્ય લોકોની વાર્તાઓ અને સંઘર્ષો જાણ્યા વિના તેમના જીવન પર ટિપ્પણી કરે છે.’


દિલ્હીમાં મુંબઈ ના ફેમસ સ્ટ્રીટ ફૂડ વડાપાવ વેચીને રાતોરાત ફેમસ થઈ ગયેલી ચંદ્રિકા હાલમાં જ તેના પરિવાર સાથે શોમાં ભાગ લેવા મુંબઈ આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version