Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી શરૂ થતા જ થઇ ઝગડા ની શરૂઆત, શો ના આ સ્પર્ધકે મહિલા સ્પર્ધક સાથે કરી મારપીટ!

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી ની ત્રીજી સિઝન ગઈકાલ થી શરૂ થઇ ગઈ છે. હવે શોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શો શરૂ થતાં જ ઘર માં ઝગડા થવા લાગ્યા છે શોમાં બે સ્પર્ધકો વચ્ચેની વાતચીત લડાઈ સુધી પહોંચી ગઈ હતી.

bigg boss ott 3 youtuber vishal pandey slapped poulomi das

bigg boss ott 3 youtuber vishal pandey slapped poulomi das

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3: બિગ બોસ OTT 3ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે શો નો પ્રીમિયર યોજાયો હતો જેમાં શો ના હોસ્ટ અનિલ કપૂરે તમામ સ્પર્ધકો નો પરિચય આપ્યો હતો. આ વખતે ટીવીથી લઈને બોલિવૂડ, પત્રકારો, સોશિયલ મીડિયા પ્રભાવકો અને યુટ્યુબર્સ દરેકે બિગ બોસ OTT 3 માં એન્ટ્રી લીધી છે. હવે શોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શો શરૂ થતાં જ ઘર માં ઝગડા થવા લાગ્યા છે શોમાં બે સ્પર્ધકો વચ્ચેની વાતચીત લડાઈ સુધી પહોંચી ગઈ હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેન્સ માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના વધુ એક સદસ્ય એ કહ્યું શો અલવિદા!

બિગ બોસ ઓટિટિ ના ઘર માં થઇ બે સ્પર્ધકો વચ્ચે મારપીટ 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ના પહેલા જ દિવસે યુટ્યુબર વિશાલ પાંડે અને પૌલોમી દાસ વચ્ચે લડાઈ થઈ હતી. વાસ્તવ માં બિગ બોસ ના પહેલા જ દિવસે પૌલોમી દાસે વિશાલ પાંડે ને અસ્વચ્છ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે વિશાલ તેની આસપાસ ઘણી ગંદકી રાખે છે અને સ્વચ્છતા પર કોઈ ધ્યાન આપતો નથી. પૌલોમી ની વાત સાંભળીને વિશાલ ગુસ્સે થઈ ગયો, ત્યારપછી બંને વચ્ચે બોલાચાલી થઈ. રિપોર્ટ્સ અનુસાર, વિશાલને પૌલોમી દાસ પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે પૌલોમી દાસને થપ્પડ પણ મારી દીધી.


બિગ બોસમાં પ્રવેશતાની સાથે જ પૌલોમી એ તેના નખરા બતાવતા તેની શરતો ની યાદી અનિલ કપૂરને સોંપી દીધી. પૌલોમી ના લિસ્ટ પ્રમાણે તને દરરોજ તેના ફૂડમાં નોન વેજની જરૂર પડે છે. આ સાથે તેણે છોકરીઓ માટે અલગ વોશરૂમ ની પણ માંગ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version