Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેન્સ માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના વધુ એક સદસ્ય એ કહ્યું શો અલવિદા!

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ સેના મહત્વ નો ભાગ ભજવે છે હવે શો ની ટપ્પુ સેના એ લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ ટપ્પુ સેના ના એક સદસ્ય એ શો ને અલવિદા કહી દીધું છે.

Taarak mehta ka ooltah chashmah goli aka kush shah left the show post goes viral

Taarak mehta ka ooltah chashmah goli aka kush shah left the show post goes viral

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં ટપ્પુ સેના મહત્વ નો ભાગ ભજવે છે. શો માં થી જુના પાત્રો વિદાય લઇ ને તેના સ્થાને નવા ચહેરા જોવા મળે છે. ટપ્પુ સેના માંથી ટપ્પુ બે વાર બદલાઈ ચુક્યો છે તો સોનુ પણ બે વાર બદલાઈ ચુકી છે. હવે ટપ્પુ સેના ના વધુ એક સદસ્ય એ શો ને અલવિદા કહી દીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: ઈન્ટરનેટ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા, આ દિવસે થશે મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને કુશ શાહ એ કહ્યું અલવિદા!

ટપ્પુ સેના ના જે સદસ્ય એ શો ને અલવિદા કીધું છે તે બીજું કોઈ નહીં પરંતુ શો માં ગોલી નું પાત્ર ભજવનાર અભિનેતા કુશ શાહ છે.તાજેતર માં તારક મહેતા ના એક ફેને કુશ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરીને ફેન્સે જણાવ્યું કે તે કુશને ન્યૂયોર્કમાં મળ્યો હતો. તે ચાહકે જણાવ્યું કે કુશે તેને કહ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં તેનો અભ્યાસ પૂરો કરશે.

Goli aka Kush Shah leaving the show | With proofs
byu/Classic_Proof_9793 inTMKOC


આ પોસ્ટ વાયરલ થયા બાદ તે યુઝરે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. કુશ શો છોડી રહ્યો છે તે વાત સાચી છે કે નહીં તે તો કુશ પોતે અને શોના નિર્માતા જ કહી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version