Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: ઈન્ટરનેટ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા, આ દિવસે થશે મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Mirzapur 3: મિર્ઝાપુર 3 એ 5 જુલાઈ ના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે. જ્યારથી સિરીઝ ની રિલીઝ ડેટ ની જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો તેના ટ્રેલર ની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મેકર્સે ટ્રેલર ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.

mirzapur season 3 trailer date out

mirzapur season 3 trailer date out

News Continuous Bureau | Mumbai 

 Mirzapur 3: મિર્ઝાપુર 3 5 જુલાઈ ના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે.જ્યારથી સિરીઝ ની રિલીઝ ડેટ ની જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો તેના ટ્રેલર ની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મેકર્સે ટ્રેલર ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. ટ્રેલર માં તમને કાલીન ભૈયાથી લઈને ગુડ્ડુ ભૈયા સુધી દરેકના અલગ-અલગ રંગ જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Radhika merchant: પોતાના બીજા પ્રી વેડિંગ ફંક્શન માં રાધિકા એ અધધ આટલો મોંઘો ડ્રેસ પહેરી આપ્યો અનંત અંબાણી સાથે પોઝ, તસવીર થઇ વાયરલ

 

મિર્ઝાપુર 3 ના ટ્રેલર ની થઇ જાહેરાત 

મિર્ઝાપુર 3 સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 5મી જુલાઈએ રિલીઝ થશે. રિલીઝ ડેટ પહેલા સિરીઝ નું ટીઝર આવ્યું હતું જેને લોકો એ ખુબ પસંદ કર્યું હતું. હવે સિરીઝ ના મેકર્સે મિર્ઝાપુર 3 ના ટ્રેલર રિલીઝ ની તારીખ જાહેર કરી છે. પ્રાઇમ વિડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘મિર્ઝાપુર 3’ની આખી કાસ્ટનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને લખ્યું છે, “વિશ્વાસઘાત, ચેક-મેટ, આ ગદ્દી ના ખેલની એક ઝલક મેળવો.” મિર્ઝાપુર સિઝન 3નું ટ્રેલર 20 જૂન એટલે કે ગુરુવારે રિલીઝ થઈ રહ્યું છે.


‘મિર્ઝાપુર’ની પહેલી સિઝન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. તેમજ મિર્ઝાપુર 2 વર્ષ 2020માં આવી હતી. હવે મિર્ઝાપુર ની ત્રીજી સીઝન 5 જુલાઈ 2024 ના દિવસે પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version