Site icon News Continuous Bureau | Mumbai

Radhika merchant: પોતાના બીજા પ્રી વેડિંગ ફંક્શન માં રાધિકા એ અધધ આટલો મોંઘો ડ્રેસ પહેરી આપ્યો અનંત અંબાણી સાથે પોઝ, તસવીર થઇ વાયરલ

Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની તસવીરો સામે આવી રહી છે. જેમાં એક તસવીર માં રાધિકા એ અનંત અંબાણી સાથે પોઝ આપ્યો છે આ દરમિયાન રાધિકા એ અધધ આટલો મોંઘો ડ્રેસ પહેર્યો હતો.

radhika merchant stuns in rs 5 lakh balmain dress as she poses with anant ambani

radhika merchant stuns in rs 5 lakh balmain dress as she poses with anant ambani

News Continuous Bureau | Mumbai 

Radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન પણ સમાપ્ત થઇ ગયા છે.કપલ ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન એક ક્રુઝ પર યોજાયા હતા. જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની ઘણી તસવીરો સામે આવી રહી છે. જેમાં રાધિકા ની એક તસવીર સામે આવી છે જેમાં રાધિકા ‘બાલમેન’ બ્રાન્ડનો લાંબો લાલ રંગનો ડ્રેસ પહેરી અનંત અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ શું તમે જાણો છો રાધિકા ના આ ડ્રેસ ની કિંમત કેટલી છે તો ચાલો જાણીયે આ ડ્રેસ ની કિંમત અને તેની ખાસિયત વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ankita lokhande video: સાસુ સાથે નો વિડીયો શેર કરવો અંકિતા લોખંડે ને પડ્યો ભારે, આ કારણે ટ્રોલ થઇ અભિનેત્રી

રાધિકા મર્ચન્ટ ના ડ્રેસ ની કિંમત અને ખાસિયત 

રાધિકા એ ‘બાલમેન’ બ્રાન્ડનો લાંબો લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો જેમાં 3D ગુલાબની ડિટેલ્સ છે.બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાધિકાના ડ્રેસની કિંમત US $6,500 એટલે કે 5,43,076 રૂપિયા છે. આ ડ્રેસ તેમના ટકાઉ સંગ્રહમાંથી છે અને વિસ્કોસ ફેબ્રિક થી બનેલો છે. આ ડ્રેસ સાથે રાધિકા એ તેનો મેક-અપ ન્યૂનતમ રાખ્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણીએ તેના દેખાવની સુંદરતા વધારવા માટે સુંદર ઇયરિંગ્સ, બ્રેસલેટ, સ્લીક નેકપીસ અને વીંટી પહેરી હતી.


તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે.  તેમના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ‘શુભ વિવાહ’ થી શરૂઆત થશે, ત્યારબાદ 13 જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ અને 14 જુલાઈએ ‘મંગલ ઉત્સવ’ સાથે લગ્નનું રિસેપ્શન થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version