Site icon

Bigg boss OTT 3:શું બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ નહીં કરે સલમાન ખાન? કરણ જોહર, સંજય દત્ત સહિત આ બોલિવૂડ સેલેબ્રિટી નો કરવામાં આવ્યો સંપર્ક

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 આવી રહ્યું છે. આ શો ની પહેલી સીઝન કરણ જોહરે હોસ્ટ કરી હતી જયારે કે બીજી સીઝન સલમાન ખાને હોસ્ટ કરી હતી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ નહીં કરે.

bigg boss ott salman khan date clash makers approach these bollywood celebs for hosting the show

bigg boss ott salman khan date clash makers approach these bollywood celebs for hosting the show

News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 આવી રહ્યું છે. આ શો ની પહેલી સીઝન કરણ જોહરે હોસ્ટ કરી હતી જયારે કે બીજી સીઝન સલમાન ખાને હોસ્ટ કરી હતી.હવે આ શો ને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન બિગ બોસ ઓટીટી 3 ને હોસ્ટ નહીં કરે. બિગ બોસ ઓટીટી હોસ્ટ કરવા માટે મેકર્સ દ્વારા બોલિવૂડના ત્રણ મોટા સેલિબ્રિટી નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: લોકસભા ચૂંટણી ની વચ્ચે પોતાના મિત્ર ને મળવા જવું અલ્લુ અર્જુન ને પડ્યું ભારે, આ મામલે અભિનેતા વિરુદ્ધ પોલીસે નોંધ્યો કેસ

બિગ બોસ ઓટીટી હોસ્ટ નહીં કરે સલમાન ખાન 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનના અન્ય પ્રોજેક્ટ્સની તારીખો બિગ બોસ ઓટીટી સાથે ટકરાઈ રહી છે. જેના કારણે સલમાન ખાન બિગ બોસ ઓટીટીને હોસ્ટ ન કરી શકે તેવી શક્યતા છે. જેને કારણે બિગ બોસ ઓટીટી ના મેકર્સ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત, અનિલ કપૂર અને કરણ જોહરનો સંપર્ક કર્યો છે.


પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે ‘સલમાન ખાન સાથે ડેટ ક્લેશની સમસ્યા છે. જોકે, મેકર્સ સલમાન ખાન સાથે સતત વાતચીત કરી રહ્યા છે જેથી તે શોને હોસ્ટ કરી શકે. જો સલમાન ખાન તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે શો હોસ્ટ કરી શકશે નહીં, તો શોના નિર્માતાઓએ સંજય દત્ત, અનિલ કપૂર અને કરણ જોહરનો સંપર્ક કર્યો છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version