Lok sabha election 2024: ભાજપ એ લોકસભા ની ચૂંટણી ના પ્રચાર માટે કર્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પાત્રો નો ઉપયોગ, પોસ્ટ શેર કરી આપી આવી માહિતી

Lok sabha election 2024: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચા માં હતો હવે વધુ એક વખત આ શો ચર્ચામાં આવ્યો છે. વાસ્તવ માં લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર 'તારક મહેતા...' પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે.

by Zalak Parikh
bjp using taarak mehta ka ooltah chashmah characters for campaign lok sabha elections 2024

News Continuous Bureau | Mumbai 

Lok sabha election 2024: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. નાના હોય કે મોટા આ શો દરેક નો ફેવરિટ શો છે. આ શો ના દરેક પાત્રો લોકોના દિલ માં વસે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર ‘તારક મહેતા…’ પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. ભાજપની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Secret Marriage : બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી એ કર્યા ગુપચુપ લગ્ન, મંદિરમાં અભિનેતા સિદ્ધાર્થ સાથે લીધા સાત ફેરા..

તારક મહેતા પર પોસ્ટ થઇ વાયરલ 

ભારતીય જનતા પાર્ટીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તારક મહેતાના તમામ પાત્રો અને શોમાં તેમનું કામ ખાસ રીતે બતાવવામાં આવ્યું છે. આ સાથે ભાજપે તેની તમામ યોજનાઓ અને તેના ફાયદાનો પણ ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઇ રહી છે.


ભાજપની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને યુઝર્સ ભાજપની આ ફની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. શો ના મેકર અસિત મોદી ને પણ આ પોસ્ટ પર કઈ ખોટું નથી લાગી રહ્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More