404
Join Our WhatsApp Channel
કાળા હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ને મોટી રાહત આપી છે.
જિલ્લા અને સેશન કોર્ટ આ કેસ સંબંધિત ચાલી રહેલી ત્રણેય અપીલોને હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.જેના કારણે હવે સલમાન ખાન સાથે સંબંધિત ત્રણેય અપીલ પર આગામી સુનાવણી સ્થગિત કરી દેવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
સલમાન સાથે જોડાયેલી ત્રણેય અપીલો હાઇકોર્ટમાં પહોંચી જતા, હવે આ અપીલોનું નિરાકરણ જલ્દીથી આવે તેવી શક્યતા છે.
You Might Be Interested In
