Kanguva: બોબી દેઓલ ની ફિલ્મ કંગુવા નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, સૂર્યાની જબરદસ્ત એક્શન ઉડાવી દેશે તમારા હોશ

Kanguva: બોબી દેઓલ અને સૂર્યા અભિનીત ફિલ્મ કંગુવા નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ના ટીઝર માં તમને જબરજસ્ત એક્શન જોવા મળશે.

by Zalak Parikh
bobby deol and surya starr film kanguva teaser out

News Continuous Bureau | Mumbai

Kanguva: બોબી દેઓલ અને સૂર્યા અભિનીત ફિલ્મ કંગુવા નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર માં  સૂર્યા અને બોબી દેઓલની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. આ ટીઝર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી થઇ શહજાદા અને પ્રતીક્ષા ની છુટ્ટી, અરમાન અને રુહી ની એક્ઝિટ પર અભીરા એ આપી આવી પ્રતિક્રિયા

કંગુવા નું ટીઝર 

કંગુવા ના ટીઝરમાં તમે જોઈ શકો છો કે સૂર્યા અને બોબી દેઓલ એકદમ અલગ અને ખતરનાક દેખાઈ રહ્યા છે.આ ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે સૂર્યાનો કંગુવા એક અલગ અને અનોખી સ્ટોરી બતાવવા જઈ રહ્યો છે.કંગુવાનું આ ટીઝર ખૂબ જ  ધમાકેદાર છે. જેને જોયા બાદ ચાહકો નો ઉત્સાહ વધી ગયો છે. 


શિવા દ્વારા નિર્દેશિત કંગુવામાં દિશા પટણી પણ છે. લગભગ બે વર્ષના સઘન શૂટિંગ અને પ્રી-પ્રોડક્શન પછી, ફિલ્મ હવે પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More