Bobby Deol Property Mumbai: બોબી દેઓલનો મુંબઈમાં મોટો દાવ! પત્ની તાન્યા સાથે ખરીદી આટલી લક્ઝુરિયસ ઓફિસ સ્પેસ; જાણો રિતિક રોશન સાથે શું છે ખાસ કનેક્શન

Bobby Deol Property Mumbai: અંધેરીમાં 15 કરોડની કિંમતના 5 કોમર્શિયલ યુનિટ્સ ખરીદ્યા; જે બિલ્ડિંગમાં રિતિકની ઓફિસ છે ત્યાં જ દેઓલ પરિવારે કર્યું મોટું રોકાણ.

by Zalak Parikh
Bobby Deol and Wife Tanya Purchase Five Office Spaces in Mumbai for ₹15 Crore; Connection with Hrithik Roshan Revealed.

News Continuous Bureau | Mumbai

Bobby Deol Property Mumbai: બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ અત્યારે પોતાની ફિલ્મોને કારણે તો ચર્ચામાં છે જ, પરંતુ હાલમાં તેણે કરેલા એક મોટા પ્રોપર્ટી સોદાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. બોબી દેઓલ અને તેની પત્ની તાન્યા દેઓલની ફર્મ ‘ગ્રીન સ્ટોન ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ એ મુંબઈમાં પાંચ કોમર્શિયલ ઓફિસ યુનિટ્સ ખરીદ્યા છે. આ પ્રોપર્ટી અંદાજે 3,400 સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલી છે અને તેની કિંમત આશરે 15.05 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો

ફેબ્રુઆરીમાં થયું રજિસ્ટ્રેશન

દસ્તાવેજો અનુસાર, બોબી અને તાન્યાએ આ પ્રોપર્ટી અંધેરી વેસ્ટમાં આવેલા લિંક રોડ પર સ્થિત ‘યુરા બિઝનેસ પાર્ક’માં ખરીદી છે. આ ટ્રાન્ઝેક્શન ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. આ સોદા માટે દેઓલ પરિવારે90 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી અને 1.50 લાખ રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. આ ઓફિસ સ્પેસની સાથે જ તેમને પાંચ કાર પાર્કિંગ એરિયા પણ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmygalaxy (@filmygalaxy)


રસપ્રદ વાત એ છે કે જે બિલ્ડિંગમાં બોબી દેઓલે ઓફિસ ખરીદી છે, ત્યાં જ રિતિક રોશન ની પણ ઓફિસ સ્પેસ છે. યુરા બિઝનેસ પાર્કના બીજા માળે બોબી અને તાન્યાની ઓફિસ છે, જ્યારે આ જ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે રોશન પરિવારના ૧૦ ઓફિસ યુનિટ્સ આવેલા છે. હાલમાં આ બિલ્ડિંગ નિર્માણ હેઠળ છે અને ડિસેમ્બર ૨૦27 સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More