News Continuous Bureau | Mumbai
વિચિત્ર અને અતરંગી આઉટફિટ્સ માટે જાણીતી ઉર્ફી જાવેદ(Urfi Javed) વધુ એક વાર તેના પોશાક ને લઈ ને ચર્ચામા આવી છે. અભિનેત્રીએ ફરી એકવાર બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. જોકે તે એક ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી, પરંતુ ઉર્ફી ખૂબ જ અદભૂત અંદાજમાં જોવા મળી હતી. હંમેશની જેમ, તેની આ તસવીરો પણ ઇન્ટરનેટ(Internet) પર વાયરલ થઈ છે.
અભિનેત્રીએ લીલા રંગના સિલ્કના બેકલેસ ડ્રેસમાં(backless dress) પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી છે .
ઉર્ફી જાવેદે રેડ બોલ્ડ લિપસ્ટિક(Red bold lipstick), હેવી મેકઅપ, મસ્ટર્ડ હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : એક્સ બોયફ્રેન્ડને ટોક્સિક કહેવાવાળી ઉર્ફી જાવેદે વરસાવ્યો પારસ કલનાવત પર પ્રેમ -અભિનેતા વિશે લખી આવી વાત
ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવતા જ લોકો તેના ડ્રેસ પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. ગ્રીન ડ્રેસમાં, ઉર્ફી હંમેશની જેમ આત્મવિશ્વાસપૂર્ણ દેખાઈ રહી છે.
સામે આવેલી તસવીરો માં ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ વાયરલ(Viral style) થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીરના કારણે ઉર્ફી જાવેદ ટ્રોલના નિશાના પર પણ બની રહી છે.
સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર(Celebrity fashion designer) મસાબા ગુપ્તાને(Masaba Gupta) ઉર્ફી જાવેદની ફેશન સેન્સ પસંદ છે.