Site icon

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહને મળ્યા, આ વિષય પર કરી ચર્ચા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના ખિલાડી(Bollywood Khiladi) ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)આ દિવસોમાં ભોપાલમાં(Bhopal) છે. તે અહીં પોતાની ફિલ્મ સેલ્ફીના(Selfie) શૂટિંગ માટે આવ્યો છે. તેઓ ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને (CM Shivrajsingh Chauhan) મળ્યા હતા. સીએમ હાઉસમાં(CM house) મળવા આવેલા અક્ષય કુમારે(Akshay Kumar) મુખ્યમંત્રી સાથે તેમની ફિલ્મના શૂટિંગથી લઈને ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે(CM Shivrajsingh Chauhan) પણ અક્ષય કુમારને (Akshay Kumar)ભેટ આપી હતી.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શિવરાજે(CM Shivrajsingh Chauhan)અક્ષય કુમારને (Akshay Kumar)કહ્યું કે સામાજિક વિષય સાથે જોડાયેલ તમારી ફિલ્મોએ જાગૃતિનો સંદેશ આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivrajsingh Chauhan)ટ્વીટ (Tweet)કરીને બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) સાથેની તેમની મુલાકાતની માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ, અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) આ દિવસોમાં પોતાની ફિલ્મ સેલ્ફીના શૂટિંગના કારણે ભોપાલમાં(Bhopal) છે. સીએમ ચૌહાણે અભિનેતા અક્ષય કુમાન અને જૈન એન્જિનિયર્સ સોસાયટીના સભ્યો સાથે ભોપાલના સ્માર્ટ પાર્કમાં ગુલમહોર અને અર્જુનનાં છોડ પણ રોપ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો : 'કાશ્મીર છોડી દો અથવા મરવા માટે તૈયાર રહો': ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી એ શેર કર્યો ધમકી ભર્યો પત્ર; જાણો વિગત

અભિનેતા ભૂતકાળમાં અક્ષય રાજ્યના ગૃહમંત્રી ડૉ.નરોત્તમ મિશ્રાને મળ્યો હતો. અક્ષય (Akshay Kumar)ગૃહમંત્રીને મળ્યો અને રાજ્યમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની(Film industries) શક્યતાઓ વિશે ચર્ચા કરી, જ્યારે અક્ષય કુમારે (Akshay Kumar)ભોપાલના(Bhopal) ભોજન અને સુંદરતાના પણ વખાણ કર્યા હતા. અક્ષય કુમારની(Akshay Kumar) ફિલ્મ સેલ્ફી (Selfie)1 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અક્ષયે મધ્યપ્રદેશમાં પેડમેન, ટોયલેટ-એક પ્રેમ કથા જેવી ફિલ્મોનું શૂટિંગ પણ કર્યું છે..

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version