Site icon

બૉલીવુડ ના ફિટમેન અનિલ કપૂરનો શર્ટલેસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ, 63 વર્ષીય અભિનેતા લાગ્યા “ઝકાસ”

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 ફેબ્રુઆરી 2021

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જે પોતાની ફિટનેસનો પુરેપુરો ખ્યાલ રાખે છે.

અનિલ કપૂરને સદાબહાર અભિનેતા કહેવામાં આવે છે, કેમકે 60ની ઉંમર પાર કરી હોવા છતા પણ અનિલ કપૂર હાલ યંગ એક્ટર્સને ટક્કર આપે એટલા ફિટ અને તંદુરસ્ત છે.

થોડા દિવસ અગાઉ જ અનિલ કપૂરે બીચ પર પાડેલીકેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  શેર કરી હતી. આ ઉંમરે પણ તેમની ફિટનેસ જોઇને લોકો દંગ રહી ગયા છે. 

આ તસ્વીરોમાં અભિનેતા અનિલ કપૂરની ટોન્ડ બોડી જોવા મળી રહી છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતા અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું- યહ પાપા પ્રચાર નહીં કરતા હૈ, કેવલ અપના ટૉપ નીકાલકર બીચ પર ટહલતા હૈ.


 

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ફિટનેસની આ તસવીરો ખુબ ધૂમ મચાવી રહી છે. 63 વર્ષની વયે પણ અનિલ કપૂર હાલ યુવાઓને શરમાવે તેવી બૉડી બિલ્ડ કરી ચૂક્યા છે.

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version