Site icon

બીચ પર બોલ્ડ અંદાજમાં જોવા મળી પૂજા બેદી ની પુત્રી અલાયા -માલદીવમાં મણિ રહી છે વેકેશન-જુઓ અભિનેત્રી ના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F)સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. અલાયા તેના બોલ્ડ ફોટોઝને(bold photo) કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. સૈફ અલી ખાન સાથેની 'જવાની જાનેમન' થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કરનાર અલાયા હાલમાં માલદીવ(Maldives)માં રજાઓ માણી રહી છે અને ત્યાંથી તેની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. અલાયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

અલાયા એ માલદીવની પોતાની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે મોનોકીની(monokini) પહેરેલી જોવા મળી રહી છે.

અલાયા ના લુકની વાત કરીએ તો તેણે બ્લુ કલરની મોનોકીની(Blue monokini) પહેરી છે અને તેના કાનમાં વ્હાઇટ કલરની બુટ્ટી (earings)છે.અભિનેત્રી એ  પોતાના વાળ ખુલ્લા (open hair)રાખ્યા છે અને બીચ પર કિલર પોઝ આપી રહી છે. 

તમામ તસવીરોમાં અલાયા ખૂબ જ બોલ્ડ (bold)લાગી રહી છે. તસવીરોમાં અલાયા તેના ટોન ફિગરને(toned figure) ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : પારદર્શક પીળા ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ-વિડીયો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો- જુઓ વિડીયો

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version