398
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા ફેન્સ સાથે શેર કરે છે. અનન્યા પાંડેનું હોટ ફોટોશૂટ સામે આવ્યું છે.
આ લેટેસ્ટ ફોટોશૂટમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.
ફોટામાં તેણે ફ્લેર ગાઉન પહેર્યો છે. તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબસૂરત અને હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરોને ખૂબ લાઇક્સ મળી રહ્યા છે.
દક્ષિણ મુંબઈમાં એક ફ્લેટ અધધ.. ૩૬ કરોડમાં વેચાયો. તે પણ આટલો નાનો ફ્લેટ?
સો વર્ષ જૂના ઝાડ ની કિંમત તમને ખબર છે? આંખો પહોળી થઈ જશે જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનન્યા પાંડે અવારનવાર આવા ફોટોશૂટ કરાવતી રહે છે.
You Might Be Interested In