Site icon News Continuous Bureau | Mumbai

 શ્રીદેવીનો એવો ફેન જે શ્રીદેવીને પોતાની પત્ની માને છે અને આજીવન અવિવાહિત રહ્યો. જાણો અનોખી વાર્તા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 ફેબ્રુઆરી 2021

મધ્યપ્રદેશના શ્યોની થી 10 કિલોમીટર દૂર દાદુની ગામમાં રહેતા ઓમ પ્રકાશ એ ગત સપ્તાહે શ્રીદેવીની ત્રીજી વરસી નું આયોજન કર્યું. તેના આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનો આવ્યા હતા તેમ જ લોકો તેને સાંત્વના પણ આપી રહ્યા હતા.

વાત એમ છે કે ઓમ પ્રકાશ હાલ ૫૭ વર્ષના છે અને તેઓ પૂર્ણ રીતે અવિવાહિત છે. તેણે લગ્ન એટલે નથી કર્યા કારણ કે તે મનથી શ્રીદેવીને પરણી ચૂક્યો છે. જ્યારે શ્રીદેવી નું નિધન થયું હતું ત્યારે તેને શ્રાદ્ધ સહિતના કારજ-પાણી પણ કર્યા હતા. તેનું એવું માનવું છે કે ભલે શારિરીક રીતે શ્રીદેવીએ તેની સાથે લગ્ન ન કર્યા પરંતુ શ્રીદેવી તેને આવતા જન્મમાં જરૂર મળશે. આટલું જ નહીં ત્યાં આગામી સાત વર્ષ સુધી શ્રીદેવીના પતિ સ્વરૂપે જીવવા માંગે છે.

ઓમ પ્રકાશ ની આ વાત ગામમાં રહેલા સર્વે કોઈ જાણે છે. જોકે ઓમ પ્રકાશ પોતાના જીવનમાં કદી પણ શ્રીદેવીને મળી શક્યો નથી.

આવો ચાહક ક્યારેક જ જોવા મળે.

Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Vijay Deverakonda Ranabali Trailer રણબાલી’માં વિજય દેવરકોંડાનો ખૂંખાર અવતાર રુંવાડા ઊભા કરી દેશે ટ્રેલર!
Prabhas Spirit Double Role પ્રભાસવાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં ડ્યુઅલ શેડ્સ, પોલીસ અને માફિયા એંગલથી મચાવશે ધૂમ
Drishyam 3 Box Office બોક્સ ઓફિસ પર ‘દૃશ્યમ 3’નું ઐતિહાસિક તોફાન માત્ર એક અઠવાડિયામાં બની અજય દેવગનની સૌથી મોટી ફિલ્મ, ‘સિંઘમ અગેન’ને પણ પછાડી
Exit mobile version