Site icon

 બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બીચ પર આરામ કરતી આવી નજર, જુઓ તસવીરો…..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

બોલિવૂડની સુંદર અભિનેત્રી અભિનેત્રી નુસરત ભરુચાની ગ્લેમરસ તસવીરો હંમેશા ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે. અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટા ચાહકો  સાથે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરતી રહે છે. 

હાલમાં નુસરત ભરુચાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે મોલદીવસમાં વેકેશનની મજા માણી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ પિન્ક કલરનો સ્વિમસૂટ પહેર્યું છે. 

આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અને ગ્લેમર્સ લાગી રહી છે અને બોડી પર કરાવેલા ટેટુ ફ્લોન્ટ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે અભિનેત્રીએ  વર્ષ 2006માં ફિલ્મ 'જય સંતોષી મા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ ફિલ્મ 'છલાંગ'માં તેને છેલ્લી વાર જોવા મળી હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ યો યો હની સિંહ સાથે એક ગીત 'સઇયા જી’ માં દેખાઇ હતી. યુટ્યૂબ પર રિલીઝ થતાંજ તે ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયુ હતુ.

નુસરત ભરુચાની સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો તે આયુષ્યમાન ખુરાનાની સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં જોવામાં આવી હતી.

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version