Site icon News Continuous Bureau | Mumbai

Jitendra Sold His Property: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા જીતેન્દ્ર એ તેની અંધેરી ની પ્રોપર્ટી વેચી કર્યો અધધ આટલા કરોડ નો નફો, હવે આ કંપની છે તે સંપત્તિ ની મલિક

Jitendra Sold His Property: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા જીતેન્દ્ર એ પોતાની અંધેરી સ્થિત જમીન વેચી છે જેમાંથી તેમને અને પરિવારને કરોડોનો નફો થયો છે.

Bollywood Legend Jitendra Sells Andheri Property for 855 Crore

Bollywood Legend Jitendra Sells Andheri Property for 855 Crore

News Continuous Bureau | Mumbai

Jitendra Sold His Property: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર હવે ભલે ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમની વ્યક્તિગત જીવનશૈલી હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી તેમની મિલકત વેચી છે. આ ડીલથી તેમને અને તેમના પરિવારને મોટો નફો થયો છે. આ મિલકત તેમના પુત્ર તુષાર કપૂર  દ્વારા વેચવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jaat OTT Release: જાટ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સની દેઓલ ની ફિલ્મ

855 કરોડમાં થયું મિલકતનું વેચાણ

મીડિયા રિપોર્ટ ના એક અહેવાલ મુજબ, આ મિલકતનું વેચાણ 855 કરોડ રૂપિયામાં થયું છે. આ ડીલ માટે 8.69 કરોડ રૂપિયાની સ્ટામ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવી હતી. આ મિલકત વેચાણથી જીતેન્દ્ર ના પરિવારને મોટો નાણાકીય લાભ થયો છે.


આ મિલકત NTT Global Data Centers and Cloud Infrastructure India Pvt. Ltd. દ્વારા ખરીદવામાં આવી છે. અગાઉ આ કંપનીને Netmagic IT Services Pvt. Ltd. તરીકે ઓળખવામાં આવતી હતી. આ ડીલથી સ્પષ્ટ થાય છે કે મુંબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટ હજુ પણ મજબૂત છે અને મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shakti Shalini Leaked Video। ‘શક્તિ શાલિની’ના સેટ પરથી અનીત પઠ્ઠાનો એક્શન વીડિયો લીક, ઇન્ટરનેટ પર ચર્ચા
Ranveer Singh Farhan Akhtar Net Worth। ડોન૩ ના ક્રેઝ વચ્ચે કરોડોની સંપત્તિનો ખુલાસો રણવીર સિંહ અને ફરહાન અખ્તરમાંથી કોણ છે સૌથી વધુ અમીર? જાણીને ચોંકી જશો
Bobby Deol Alia Bhatt Alpha Movie Fight Rumors| ‘શું ખરેખર ‘આલ્ફા’ના સેટ પર આલિયા અને બોબી દેઓલ વચ્ચે વિવાદ થયો છે? જાણો વાયરલ ન્યૂઝ પાછળનું અસલી સત્ય
IPL 2026| શું વૈભવ સૂર્યવંશી ક્રિકેટ છોડીને ફિલ્મોમાં જશે? બોલિવૂડ ડાયરેક્ટરે કાસ્ટિંગ પર આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર મચી હલચલ
Exit mobile version