Site icon News Continuous Bureau | Mumbai

Jaat OTT Release: જાટ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સની દેઓલ ની ફિલ્મ

Jaat OTT Release: સિનેમાઘરોમાં હિટ રહેલી ફિલ્મ જાટ હવે ઓટીટી પર ધમાલ મચાવશે, સની દેઓલે ખાસ અંદાજમાં આપી આ માહિતી.

Jaat to Stream on Netflix from June 5

Jaat to Stream on Netflix from June 5

News Continuous Bureau | Mumbai 

Jaat OTT Release: બોલીવૂડના એક્શન સ્ટાર સની દેઓલ અને રણદીપ હુડા  ની ફિલ્મ ‘જાટ’ હવે ઓટીટી પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે. 5 જૂન 2025થી આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ રહેશે. સની દેઓલે પોતાના ખાસ અંદાજમાં એક વીડિયો દ્વારા આ જાહેરાત કરી હતી, જે Netflixના સત્તાવાર પેજ પર શેર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: RCB Won IPL 2025: વિરાટ કોહલી માટે લકી સાબિત થઇ અનુષ્કા ની આ વસ્તુ, પહેલા ક્વોલિફાયર અને હવે RCB એ જીતી ટ્રોફી

ફિલ્મ ‘જાટ’ની કહાની

‘જાટ’ એક પૂર્વ સૈનિકની કહાની છે, જે એક સ્થાનિક ગેંગસ્ટર સામે લડી રહ્યો છે. આ ગેંગસ્ટર શ્રીલંકાના આતંકી જૂથો સાથે સંકળાયેલો છે. ફિલ્મમાં સની દેઓલના પાવરફુલ ડાયલોગ્સ અને એક્શન સીન દર્શકોને રોમાંચિત કરે છે. ફિલ્મમાં રામાયણ ના સંદર્ભો પણ જોવા મળે છે, જે નૈતિક સંઘર્ષને વધુ ઊંડાણ આપે છે.


સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલ્યા બાદ હવે દર્શકોને આશા છે કે ‘જાટ’ ઓટીટી પર પણ એટલી જ ધમાલ મચાવશે. ફિલ્મના ટ્રેલર અને સની દેઓલના ‘ઢાઈ કિલો કા હાથ’  જેવા ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. હવે જોવાનું એ રહેશે કે ઓટીટી પર ફિલ્મ કેટલો પ્રેમ મેળવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shakti Shalini Leaked Video। ‘શક્તિ શાલિની’ના સેટ પરથી અનીત પઠ્ઠાનો એક્શન વીડિયો લીક, ઇન્ટરનેટ પર ચર્ચા
Ranveer Singh Farhan Akhtar Net Worth। ડોન૩ ના ક્રેઝ વચ્ચે કરોડોની સંપત્તિનો ખુલાસો રણવીર સિંહ અને ફરહાન અખ્તરમાંથી કોણ છે સૌથી વધુ અમીર? જાણીને ચોંકી જશો
Bobby Deol Alia Bhatt Alpha Movie Fight Rumors| ‘શું ખરેખર ‘આલ્ફા’ના સેટ પર આલિયા અને બોબી દેઓલ વચ્ચે વિવાદ થયો છે? જાણો વાયરલ ન્યૂઝ પાછળનું અસલી સત્ય
IPL 2026| શું વૈભવ સૂર્યવંશી ક્રિકેટ છોડીને ફિલ્મોમાં જશે? બોલિવૂડ ડાયરેક્ટરે કાસ્ટિંગ પર આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર મચી હલચલ
Exit mobile version