Site icon

‘મહાભારત’ માં આ પાત્ર ભજવી ને ફસાઈ ગયો હતો અભિનેતા, વાસ્તવમાં લોકો રોકી ને પૂછતાં હતા આવા પ્રશ્નો

બીઆર ચોપરાની 'મહાભારત'માં કામ કર્યા બાદ તમામ કલાકારોનું નસીબ ચમકી ગયું હતું. પરંતુ, એક એવો અભિનેતા હતો જેને લોકો નફરત કરવા લાગ્યા. આવો જાણીએ આ અભિનેતા વિશે

br chopra mahabharat goga kapoor aka kans people started hating

'મહાભારત' માં આ પાત્ર ભજવી ને ફસાઈ ગયો હતો અભિનેતા, વાસ્તવમાં લોકો રોકી ને પૂછતાં હતા આવા પ્રશ્નો

News Continuous Bureau | Mumbai

80ના દાયકામાં માત્ર રામાનંદ સાગરની ‘રામાયણ’ જ નહીં પરંતુ બીઆર ચોપરાની ‘મહાભારત’ પણ ખૂબ ફેમસ થઈ હતી. એ જમાનામાં ‘મહાભારત’નો જાદુ લોકો પર છવાયેલો હતો. બીઆર ચોપરાની ‘મહાભારત’ તો હિટ રહી હતી, પરંતુ આ સિરિયલમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવનારા કલાકારો પણ પ્રખ્યાત થયા હતા. જો કે, એક કલાકાર એવો હતો જેને આ સીરિયલ પછી લોકોની નફરતનો સામનો કરવો પડ્યો હતો. આ કલાકારનું નામ હતું ગોગા કપૂર.

Join Our WhatsApp Community

 

 લોકો પૂછતાં હતા ગોગા કપૂર ને આ પ્રશ્ન 

બીઆર ચોપરાની ‘મહાભારત’માં ગોગા કપૂરે કંસનું પાત્ર ભજવ્યું હતું. ગોગા એ કંસના પાત્રમાં એટલો પ્રાણ ફૂંક્યો હતો કે લોકો તેને ખરેખર કંસ માનવા લાગ્યા હતા. ગોગા જ્યારે પણ ક્યાંક જતો ત્યારે લોકો તેને જુલમી, જુલમી અને ખબર નહીં શું કહેતા.અને લોકો તેને નફરત ની નજર થી જોતા હતા, આટલું જ નહીં, ગોગા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો તેને રોકતા હતા અને એક જ સવાલ પૂછતા હતા, ‘તમે તમારી બહેન દેવકી સાથે આવું કેમ કર્યું? તેં તારી બહેન દેવકીને કેમ ત્રાસ આપ્યો?

 

ગોગા કપૂરે આ ફિલ્મ માં કર્યું હતું કામ 

તમને જણાવી દઈએ કે, ગોગા કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. પરંતુ, લોકો તેને હંમેશા કંસ તરીકે યાદ કરે છે. તેણે ડાકૂ શૈતાન સિંહથી લઈને દિનકર રાવ અને ડોન સુધીના ઘણા પાત્રો ભજવ્યા, પરંતુ ગોગા કપૂરે વિલન બનીને લોકોના દિલમાં જે છાપ છોડી, તેનાથી વધુ તેને કંસની ભૂમિકામાં ઊંડી છાપ છોડી.

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version