Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: ‘હોમબાઉન્ડ’ને મળ્યો આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રેમ, ફિલ્મ જોયા પછી લોકો એ આટલી મિનિટ સુધી પાડી તાળીઓ

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનો ગૌરવભર્યો ક્ષણ, ‘હોમબાઉન્ડ’ની સ્ક્રીનિંગ બાદ દર્શકોની તાળીઓથી થિયેટર ગુંજી ઉઠ્યું

Cannes 2025 Neeraj Ghaywan Gets Emotional Hug from Karan Johar as 'Homebound' Receives 9 Minute Standing Ovation

Cannes 2025 Neeraj Ghaywan Gets Emotional Hug from Karan Johar as 'Homebound' Receives 9 Minute Standing Ovation

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’  ને 9 મિનિટ લાંબો Standing Ovation મળ્યો. નિર્દેશક નીરજ ઘેવાન  અને નિર્માતા કરણ જોહર માટે આ ક્ષણ અત્યંત ભાવુક બની ગઈ હતી. સ્ક્રીનિંગ બાદ કરણ જોહરે નીરજને ગળે લગાવીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર , વિશાલ જેઠવા અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Siddhant Chaturvedi and Sara Tendulkar: શું ખરેખર આ કારણ થી સિદ્ધાંત ચતુર્વેદી એ કર્યું સારા તેંડુલકર સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

‘હોમબાઉન્ડ’ને મળ્યો આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રેમ

ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને કાન્સ ના ‘Un Certain Regard’ વિભાગમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના વિષય અને અભિનયે દર્શકોને અંદર સુધી ઝંઝોળી નાખ્યા. 9 મિનિટ સુધી થિયેટરમાં તાળીઓ વાગતી રહી. આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર  તરીકે વિશ્વપ્રસિદ્ધ ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેસી જોડાયા છે, જે ફિલ્મની આંતરરાષ્ટ્રીય મહત્વતાને દર્શાવે છે.


સ્ક્રીનિંગ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં કરણ જોહર ભાવુક નજરે પડે છે અને નીરજ ઘેવાનને ગળે લગાવે છે. આ પળ માત્ર ફિલ્મમેકર્સ માટે નહીં પણ સમગ્ર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી  માટે ગૌરવભર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version