Site icon News Continuous Bureau | Mumbai

Siddhant Chaturvedi and Sara Tendulkar: શું ખરેખર આ કારણ થી સિદ્ધાંત ચતુર્વેદી એ કર્યું સારા તેંડુલકર સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

Siddhant Chaturvedi and Sara Tendulkar: સિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકર ના ડેટિંગ ના સમાચાર માત્ર થોડા વખત પહેલા જ સામે આવ્યું હતા હવે એવી ખબર સામે આવી રહી છે કે બનેં નું બ્રેકઅપ થઇ ગયું છે.

Siddhant Chaturvedi and Sara Tendulkar break up, actor ends relationship after meeting families

Siddhant Chaturvedi and Sara Tendulkar break up, actor ends relationship after meeting families

News Continuous Bureau | Mumbai

Siddhant Chaturvedi and Sara Tendulkar: બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકર ના સંબંધની ચર્ચા થોડા દિવસો પહેલા જ શરૂ થઈ હતી. બંનેને ઘણીવાર સાથે જોવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંનેએ એકબીજાને પરિવાર સાથે પણ મળાવ્યા હતા. પરંતુ હવે સમાચાર છે કે બંનેએ પોતાનો સંબંધ તોડી નાખ્યો છે અને આ નિર્ણય સિદ્ધાંત એ લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC New Entry: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મનોરંજન નો મળશે ડબલ ડોઝ, શો માં થવા જઈ રહી છે આ અભિનેત્રી ની એન્ટ્રી!

પરિવાર સાથે મુલાકાત બાદ લીધો બ્રેકઅપનો નિર્ણય

મીડિયા રિપોર્ટ મુજબ, સિદ્ધાંતએ પરિવાર સાથે મુલાકાત બાદ આ સંબંધને આગળ ન વધારવાનો નિર્ણય લીધો. જો કે બંનેએ હજુ સુધી જાહેર માં પોતાના સંબંધની પુષ્ટિ તો કરી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા અને પાપારાઝી ફોટો થી તેમના સંબંધની ચર્ચા ચાલી રહી હતી. હવે આ બ્રેકઅપના સમાચારથી ફેન્સ આશ્ચર્યચકિત છે.


સારા તેંડુલકરનું નામ અગાઉ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. બંનેના લિંકઅપના સમાચાર લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.બીજી તરફ સિદ્ધાંતનું નામ અગાઉ નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું. બંનેના બ્રેકઅપની પણ ચર્ચા થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version