Cannes 2025: કાન્સ માં અતરંગી આઉટફિટ માં જોવા મળી ઉર્વશી રૌતેલા, અભિનેત્રી ના ક્રિસ્ટલ પોપટ ની બેગ ની કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Cannes 2025: ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પોતાના અનોખા અંદાજથી બધાને ચોંકાવ્યા હતા. આ ઉપરાંત ઉર્વશી ની બેગ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

by Zalak Parikh
cannes 2025 urvashi rautela crystal parrot clutch of more than 4 lakh

News Continuous Bureau | Mumbai

Cannes 2025: ઉર્વશી રૌતેલા પોતાના લુક્સ અને સ્ટેટમેન્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્વશી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન રેડ કાર્પેટ પર વોક કરતી વખતે ઉર્વશીનો લુક, મેકઅપ અનેતેની બેગ એ બધાનું ધ્યાન પોતાની તરફ ખીંચ્યું. ઉર્વશીએ પોપટ ના આકારનો ક્રિસ્ટલ ક્લચ કૅરી કર્યો હતો અને તેની કિંમત જાણીને તમને પણ ઝટકો લાગશે.

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: પીએમ મોદી ની સ્પીચ બાદ અમિતાભ બચ્ચને શેર કરી સુંદર કવિતા, ભારતીય સૈન્ય વિશે કહી આવી વાત

શું છે બેગ ની કિંમત

ઉર્વશીએ બ્લૂ, રેડ અને યેલો કલરનો સ્ટ્રેપલેસ આઉટફિટ પહેર્યો હતો, પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે તેના ક્લચની. હવે આ ક્લચની કિંમતની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ આ ક્લચને જુડિત લીબર દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત 4,68,064.10 છે.

 

View this post on Instagram

 

A post shared by DietSabya® (@dietsabya)


ઉર્વશીના બોલ્ડ મેકઅપ પર પણ લોકો ટિપ્પણી કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More