Site icon News Continuous Bureau | Mumbai

The Diplomat: જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા નો આપ્યો આદેશ

The Diplomat: જોન અબ્રાહમની ફિલ્મ 'ધ ડિપ્લોમેટ' સેન્સર બોર્ડ દ્વારા પાસ થઈ ગઈ છે. પરંતુ સેન્સર બોર્ડે ફિલ્મ ના નિર્માતાઓ ને ફિલ્મ માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવા નો આદેશ આપ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં વિદેશ મંત્રાલય માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, ત્યારબાદ સેન્સર બોર્ડે આ આદેશ આપ્યો છે.

cbfc clears john abraham film the diplomat certification

cbfc clears john abraham film the diplomat certification

News Continuous Bureau | Mumbai

The Diplomat: જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ 14 માર્ચ ના રોજ હોળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. જોન અબ્રાહમ ની ફિલ્મ પર સેન્સર બોર્ડે કાતર ચલાવી છે. જોન અબ્રાહમની ફિલ્મનું પ્રમાણપત્ર CBFC દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે સેન્સર બોર્ડે ફિલ્મ ના નિર્માતાઓ ને ફિલ્મ માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવા નો આદેશ  આપ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં વિદેશ મંત્રાલય માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, ત્યારબાદ સેન્સર બોર્ડે આ આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nita ambani: 61 વર્ષ ની ઉંમરે પણ એકદમ ફિટ છે નીતા અંબાણી, બિઝનેસ વુમન એ વિડીયો શેર કરી જણાવ્યું તેના ફિટનેસ નું રહસ્ય

‘ધ ડિપ્લોમેટ’ માં થશે આ ફેરફાર 

મીડિયા રિપોર્ટ મુજબ જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.રિપોર્ટ માં એક સૂત્ર એ જણાવ્યું કે, “આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જોતાં, એક દ્રશ્ય અને શ્રાવ્ય ડિસ્ક્લેમર ઉમેરવાનું કહેવામાં આવ્યું છે જેથી ખાતરી કરી શકાય કે ફિલ્મ સાચી ઘટનાથી પ્રેરિત હોવા છતાં, તે ભૂ-રાજકીય તણાવને નાટકીય રીતે રજૂ કરે છે અને ભારત સરકારની સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી.આ ફિલ્મ પાકિસ્તાનમાં બનેલી એક ઘટના પર આધારિત છે. આવી સ્થિતિમાં, આ પાસાને પ્રકાશિત કરવું મહત્વપૂર્ણ છે કારણ કે બે દેશો વચ્ચેના સંબંધોને લગતા મામલા સંવેદનશીલ છે.”


આ ઉપરાંત, સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મના પાત્રોના વાસ્તવિક નામોનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ સેન્સર બોર્ડે આ નિર્ણય લીધો છે. ફિલ્મનો એક દ્રશ્ય જેમાં એક નાનો છોકરો એક મહિલાને મારી રહ્યો છે તે પણ એડિટ કરવામાં આવ્યું છે. એક અપશબ્દ પણ મ્યૂટ કરવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version