Site icon News Continuous Bureau | Mumbai

Chandu champion OTT release: થિયેટરો માં રિલીઝ થયા ના થોડા જ કલાક માં આવ્યું ચંદુ ચેમ્પિયન નું ઓટીટી રિલીઝ નું અપડેટ,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કાર્તિક આર્યન ની ફિલ્મ

Chandu champion OTT release: ચંદુ ચેમ્પિયન આજે જ થિયેટરો માં રિલીઝ થઇ છે. ક્બીર ખાન નિર્દેશિત આ ફિલ્મ ને લોકો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

chandu champion ott release date know when and where to watch kartik aaryan film

chandu champion ott release date know when and where to watch kartik aaryan film

News Continuous Bureau | Mumbai 

Chandu champion OTT release: કાર્તિક આર્યન ની ફિલ્મ ચંદુ ચેમ્પિયન આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ છે આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યને ભારતના પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ નું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: નોર્થ અમેરિકા માં છવાઈ કલ્કિ 2898 એડી, એડવાન્સ બુકીંગ માં તોડ્યો આ બ્લોકબસ્ટર ફિલ્મ નો રેકોર્ડ

ચંદુ ચેમ્પિયન ની ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ એમેઝોન પ્રાઇમ વિડિયોએ ‘ચંદુ ચેમ્પિયન’ ના OTT અધિકારો મેળવ્યા છે. આ ફિલ્મ તેના થિયેટરમાં રિલીઝ થયાના લગભગ બે મહિના પછી, કદાચ જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ઓટીટી પર રિલીઝ  શકે છે. જોકે, ‘ચંદુ ચેમ્પિયન’ના નિર્માતાઓએ હજુ સુધી આ ફિલ્મની OTT રિલીઝ ડેટની પુષ્ટિ કરી નથી.


ચંદુ ચેમ્પિયન માં કાર્તિક આર્યન ઉપરાંત ભુવન અરોરા, રાજપાલ યાદવ, યશપાલ શર્મા, વિજય રાઝ, અનિરુદ્ધ દવે, પલક લાલવાણી અને અન્ય કલાકારો મહત્વની ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version