350
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ભાભી અને ટીવીજગતની સુંદર અભિનેત્રી ચારુ આસોપા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની પોસ્ટને ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે.
હાલના દિવસોમાં અભિનેત્રી ચારુ આસોપા ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. અભિનેત્રીએ આ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને લોકો તેની સુંદરતાની તુલના સુષ્મિતા સેન સાથે કરી રહ્યા છે.
આ તસવીરોમાં ચારુ અસોપા રેડ કલરના આઉટફિટમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.
ચારૂ તેના પતિ રાજીવ સેન સાથે ક્વોલિટી ટાઈમ સમય પસાર કરી છે. ચારૂની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં ચારૂ અને રાજીવના લગ્ન થયા હતા.
You Might Be Interested In