Chhaava akshaye khanna: છાવા માં ખૂંખાર ઔરંગઝેબ ની ભૂમિકા ભજવી ને લોકો ના દિલ જીતનાર અક્ષય ખન્ના છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Chhaava akshaye khanna: છાવા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ માં વિકી કૌશલ ની સાથે અક્ષય ખન્ના ના પણ વખાણ થઇ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો છાવા માં ઔરંગઝેબ ની ભૂમિકા ભજવનાર અક્ષય કરોડો ની સંપત્તિ નો માલિક છે.

by Zalak Parikh
chhaava aurangzeb role play by akshaye khanna know actor networth

News Continuous Bureau | Mumbai

Chhaava akshaye khanna: છાવા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. છાવા માં વિકી કૌશલ એ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માં વધુ એક પાત્ર ને લોકો પસંદ કરી રહ્યા છે અને તે છે અક્ષય કુમાર દ્વારા ભજવાયેલું ઔરંગઝેબ નું પાત્ર, આ ફિલ્મ માં અક્ષય ખન્ના ના અભિનય ના પણ ખુબ વખાણ થઇ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો છાવા માં ઔરંગઝેબ ની ભૂમિકા ભજવનાર અક્ષય કરોડો ની સંપત્તિ નો માલિક છે. 

આ સમાચાર પણ વાંચો: Arijit singh: અરિજીત સિંહે તેના કોન્સર્ટ દરમિયાન કર્યું એવું કામ કે ગાયક ના થઇ રહ્યા છે વખાણ,જુઓ વિડીયો

અક્ષય ખન્ના ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય ખન્નાની કુલ સંપત્તિ ૧૪૮ કરોડ રૂપિયા છે. અક્ષય ખન્ના પાસે મુંબઈ, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પ્રોપર્ટી છે.રિપોર્ટ મુજબ અક્ષય ખન્ના એ છાવા માં ઔરંગઝેબ ની ભૂમિકા ભજવવા માટે 2  2 કરોડ રૂપિયા ફી પેટે લીધા હતા. આ ઉપરાંત અક્ષય ખન્ના પાસે ઓડી, બીએમડબ્લ્યુ અને હોન્ડા સીઆર-વી સહિત ઘણી કાર છે.


 

અક્ષય ખન્નાએ તેના પિતા વિનોદ ખન્ના દ્વારા નિર્મિત ફિલ્મ ‘હિમાલય પુત્ર’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More