Chhaava box office collection: છાવા કરી રહી છે છપ્પરફાડ કમાણી, આ મામલે વિકી કૌશલની ફિલ્મે રચ્યો ઇતિહાસ,જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 15 દિવસ થઇ ગયા છે. હવે ફિલ્મ ની કમાણી સામે આવ્યા બાદ વિકી કૌશલ ની ફિલ્મે ઇતિહાસ રચ્યો છે.

by Zalak Parikh
chhaava box office collection day 15

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે તેમછતાં આ ફિલ્મ નો ક્રેઝ ઓછો નથી થયો હવે ફિલ્મ ની કમાણી સામે આવ્યા બાદ વિકી કૌશલ ની ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: શું ખરેખર અભિનય અને કેબીસી માંથી નિવૃત્તિ લઇ રહ્યા છે અમિતાભ બચ્ચન? ‘જવાનો સમય થઇ ગયો છે’ પર બિગ બી એ કર્યો રમુજી રીતે ખુલાસો

છાવા એ રચ્યો ઇતિહાસ 

છાવા નું પંદર દિવસ માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર ૧૩.૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં, હવે તેનું કુલ કલેક્શન 412.50 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.આ ફિલ્મે રિલીઝના 15 દિવસમાં 412 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. છાવા 2025 ની પહેલી ફિલ્મ બની છે જે 400 કરોડ ક્લબમાં જોડાઈ છે. ૧૫મા દિવસે ૧૩ કરોડ રૂપિયાના કલેક્શન સાથે, તેણે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.


વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ છાવા ની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ પ્રશંસા કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More