Site icon

Chhaava video: ઘોડે સવારી, હથિયારો ની તાલીમ,છત્રપતિ સંભાજી મહારાજ માટે વિકી કૌશલે કરી કડી મહેનત, છાવા નો બીટીએસ વિડીયો થયો વાયરલ

Chhaava video: વિકી કૌશલ એ છાવા માં સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે જેને માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે. વિકી એ આ માટે ઘોડે સવારી, હથિયારો ની તાલીમ સાથે કડી મહેનત કરી હતી હવે છાવા નો બીટીએસ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

chhaava bts video goes viral

chhaava bts video goes viral

News Continuous Bureau | Mumbai

Chhaava video: વિકી કૌશલ એ છાવા માં સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે જેને માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે.છાવા માં વિકી ની પત્ની ની ભૂમિકા રશ્મિકા એ ભજવી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. વિકી એ આ માટે ઘોડે સવારી, હથિયારો ની તાલીમ સાથે કડી મહેનત કરી હતી હવે છાવા નો બીટીએસ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vicky kaushal: છાવા ની સફળતા ની વચ્ચે મુંબઈ ના બાબુલનાથ મંદિરે પહોંચ્યો વિકી કૌશલ, લીધા ભોલેનાથ ના આશીર્વાદ, જુઓ વિડીયો

છાવા નો બીટીએસ વિડીયો 

છાવા ના નિર્માતાઓએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વિકી ઘોડેસવારી અને તલવારબાજી શીખતો જોવા મળે છે. ક્લિપમાં, વિકી કહી રહ્યો છે કે  “દરરોજ લગભગ 6-8 કલાક તાલીમ કાર્ય થતું હતું, મોટાભાગના દિવસોમાં તેઓ ઘરે પાછા ફરતા અને શૂટિંગ માટે ચાલી રહેલી બધી એક્શન તાલીમને કારણે તેમના શરીર પર કેટલાક નવા ઘા જોતા.મારા જીવનમાં જે પ્રકારનું શિસ્ત આવ્યું છે તે પહેલાં ક્યારેય આવ્યું નથી.”


તમને જણાવી દઈએ કે છાવા ફિલ્મ શિવાજી સાવંતની મરાઠી નવલકથા “છાવા” ની રિમેક છે. તેમાં વિકી કૌશલ સંભાજી મહારાજ ના પાત્રમાં, રશ્મિકા મંડન્ના યેસુબાઈ ભોંસલેના પાત્રમાં, અક્ષય ખન્ના ઔરંગઝેબ તરીકે, દિવ્યા દત્તા સોયરાબાઈ ના પાત્રમાં, ડાયના પેન્ટી ઝીનત-ઉન-નિસા બેગમ તરીકે અને આશુતોષ રાણા હમ્બિરરાવ મોહિતે ના પાત્ર માં જોવા મળી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version