Chhaava box office collection: છાવા પર થયો નોટોનો વરસાદ, વિકી કૌશલ ની ફિલ્મે મારી 400 કરોડ ની ક્લબમાં એન્ટ્રી, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલ ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ ના 14 માં દિવસ ના બોક્સ ઓફિસ આંકડા સામે આવ્યા છે..

by Zalak Parikh
chhaava enter 400 crore club know vicky kaushal film box office collection day 14

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા 14 ફેબ્રુઆરી એ થિયેટરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી અને રશ્મિકા ની આ ફીલ મને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. છાવા ને સિનેમાઘરોમાં આવ્યાને ૧૪ દિવસ થઈ ગયા છે. ‘છાવા’ એ ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મ ના 14 માં દિવસ ના બોક્સ ઓફિસ આંકડા સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

400 કરોડ ના ક્લબમાં સામેલ થઇ છાવા 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા 400 કરોડ ના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. છાવા એ ફિલ્મે 14 માં દિવસે ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ‘છાવા’નું કુલ કલેક્શન હવે ૪૦૯.૮૬ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.છાવા એ બોક્સ ઓફિસ ના રેકોર્ડ તોડી નાખ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)


છાવા માં વિકી કૌશલ એ છત્રપતિ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More