Site icon News Continuous Bureau | Mumbai

Chhaava online leaked: છાવા ના મેકર્સ ને લાગ્યો ઝટકો, અધધ આટલી ડિજિટલ લિંક્સ પર લીક થઈ વિકી કૌશલ ની ફિલ્મ, મુંબઈ પોલીસે કરી આવી કાર્યવાહી

Chhaava online leaked: છાવા ના મેકર્સ ને ઝટકો લાગ્યો છે. વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ ઘણા બધા ડિજિટલ લિંક પર લીક થઇ ગઈ છે. જેને લઈને મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે.

chhaava leaked online with 1818 links on digital platforms case register

chhaava leaked online with 1818 links on digital platforms case register

News Continuous Bureau | Mumbai

Chhaava online leaked: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે બધા ના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેવામાં ફિલ્મ ના મેકર્સ ને ઝટકો લાગ્યો છે. વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ ઘણા બધા ડિજિટલ લિંક પર લીક થઇ ગઈ છે. જેને લઈને મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: ફરી એકવાર ચર્ચામાં આવી જયા બચ્ચન, દિગ્ગ્જ અભિનેત્રી એ અક્ષય કુમાર ની આ ફિલ્મ ને ગણાવી ફ્લોપ

છાવા થઇ લીક 

એક મીડિયા હાઉસ એ સૂત્ર ને ટાંકી ને જણાવ્યું કે,  “ફરિયાદીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’નું પાઇરેટેડ વર્ઝન ગેરકાયદેસર રીતે 1,818 ઇન્ટરનેટ લિંક્સ પર વિતરિત કરવામાં આવ્યું હતું. આનાથી કોપીરાઈટ કાયદાનો ભંગ થયો. આનાથી થિયેટર વિતરણ પર અસર પડી.” દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316 (2) અને 308 (3), કોપીરાઈટ કાયદાની કલમ 51, 63 અને 65A, સિનેમેટોગ્રાફ કાયદા, 1952 (સુધારા 2023) ની કલમ 6AA અને માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 43 અને 66 હેઠળ CR નંબર 23/2025 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે.


‘છાવા’ એક હિન્દી ઐતિહાસિક એક્શન ફિલ્મ છે. જે એક જાણીતી મરાઠી નવલકથા પર આધારિત છે. જે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી રાજેના જીવન પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version