Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: ફરી એકવાર ચર્ચામાં આવી જયા બચ્ચન, દિગ્ગ્જ અભિનેત્રી એ અક્ષય કુમાર ની આ ફિલ્મ ને ગણાવી ફ્લોપ

Jaya Bachchan: જયા બચ્ચન તેમના નિવેદનો ને કારણે ચર્ચામાં રહેતી હોય છે હવે વધુ એક વખત તે ચર્ચામા આવી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા બચ્ચન એ અક્ષય કુમાર ની ફિલ્મ ને ફ્લોપ ગણાવી છે.

jaya bachchan mocks akshay kumar toilet ek prem katha title

jaya bachchan mocks akshay kumar toilet ek prem katha title

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જયા બચ્ચન એક મહાન અભિનેત્રી છે. તેમનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. જયા બચ્ચન તેમના નિવેદનો ને કારણે ચર્ચામાં રહેતી હોય છે હવે વધુ એક વખત તે ચર્ચામા આવી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા બચ્ચન એ અક્ષય કુમાર ની ફિલ્મ ને ફ્લોપ ગણાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nita ambani: પટોળા સાડી માં જોવા મળ્યો નીતા અંબાણી નો જાજરમાન લુક, મુર્શિદાબાદ સિલ્ક સાડીમાં જોવા મળી અનંત અંબાણી ના ઈમોશનલ ની ઝલક

જયા બચ્ચને ટોયલેટ એક પ્રેમ કથા પર કરી ટિપ્પણી 

જયા બચ્ચને મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ ફિલ્મ નું નામ તો જુઓ હું ક્યારેય આવા નામવાળી ફિલ્મ જોવા માટે થિયેટરોમાં નહીં જાઉં શું આ કોઈ નામ છે? તમે જ જણાવો શું આવા નામ વાળી ફિલ્મ જોવા તમે જશો? આ ફિલ્મ ફ્લોપ છે.’


જયા બચ્ચન નું આ નિવેદન ચર્ચા નો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દેશના ગામડાઓમાં શૌચાલયનો અભાવ દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ₹300 કરોડની કમાણી કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version